ભાયાવદર પોલીસ સ્ટાફના માણસો ભાયાવદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે પડવલા ગામે પાણીના ટાંકા પાછળ લાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે જે બાતમી અન્વયે રેઈડ કરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
પકડાયેલ આરોપીઓઃ સદામભાઈ હુસૈનભાઈ સુમરા રહે.પડવલા હાજીભાઈ હુસૈનભાઈ સુમરા રહે.પડવલા
નિઝામભાઈ હનીફભાઈ સુમરા રહે, પડવલા સુલેમાનભાઈ હાજીભાઈ નોઈડા રહે.પડવલા
મોહસીનભાઈ હનીફભાઈ સુમરા રહે, પડવલા નશીબશા કાસમશા મકવાણી રહે.પડવલા
કબ્જે કરેલ મુદામાલઃ (૧) રોકડા રૂપીયા ૨૦,૫૩૦/-(૨) ગંજી પતાના પાના નંગ-પર
કામગીરી કરનાર અધિકારીઓ
: PI વી.સી.પરમાર, ASI રોહીતભાઈ હાજાભાઈ વાઢેળ, PC મહેશભાઈ મખાભાઈ ગમારા,PC ભાગ્યરાજસિંહ મહેન્દ્રસિંહ વાળા,PC શક્તિસિંહ વિક્રમસિંહ જાડેજા
બ્યુરો રિપોર્ટ.. રીજવાન જુણેજા











