Mahir Kalam News

News Website

મવડી ઇન્ડરસ્ટ્રીઝ ઓવરબ્રીજ પાસેથી જાહેરમાં તીનપતીનો જુગાર પાંચ ઇસમોને રોકડા રૂ.૧૫,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જુગારનો કવોલીટી કેશ શોધી કાઢતી રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ ટીમ.

મવડી ઇન્ડરસ્ટ્રીઝ ઓવરબ્રીજ પાસેથી જાહેરમાં તીનપતીનો જુગાર પાંચ ઇસમોને રોકડા રૂ.૧૫,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જુગારનો કવોલીટી કેશ શોધી કાઢતી રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ ટીમ.
Views: 43
0 0

Read Time:1 Minute, 27 Second

કબ્જે કરેલ મુદામાલ –

રોકડા રૂપીયા

१५,४००/-

001-

ગંજીપાના પાના

આરોપીઓ –

વિગત

નંગ

કંમત

५२

अन

નામ

1

ગોવિંદભાઇ મોહનભાઇ કામલે ઉ.વ.૩૦ રહે. જંકશન પ્લોટ ગાયકવાડી શેરી નં.પ રાજકોટ

२ ઇમ્તિયાજભાઇ અલીભાઈ સોરા ઉ.વ.૩૮ રહે ઉદ્યોગનગર કવાર્ટર નં.૧૭૧ પાસપોર્ટ ઓફીસ પાસે રાજકોટ

3

સાજીદભાઈ ઉમરભાઇ સોરા ઉ.વ.૩૦ રહે. કોઠારીયા સોલવન્ટ હુસેની ચોક પાસે ગોંડલ રોડ રાજકોટ

૪ રાજેશભાઇ ધીરૂભાઈ ચાવડા ઉ.વ.૪૮ રહે લક્ષ્મીનગર મેઇન રોડ મહાદેવ વાડી મેઇન રોડ રાજકોટ

મુન્નાભાઈ ધરમશીભાઇ મકવાણા ઉ.વ.૪૭ રહે. લોહાનગર મફતીયાપરા ગોંડલ રોડ રાજકોટ

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ –

અમો પો.સબ ઇન્સ. આર.એચ.ઝાલા તથા એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા તથા પો.હેડ કોન્સ. શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા, રાહુલભાઇ ગોહેલ તથા પો.કોન્સ. કુલદીપસિંહ રાણા.

રિપોર્ટર દેવ ટંકારીયા રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *