Mahir Kalam News

News Website

રાજકોટ ગ્રામ્ય જીલલાના ગોંડલ તાલુકા પો.સટે.ના રીબડા ગામે પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગના ગુન્હામાં મદદગારી કરનાર વધુ બે આરોપીઓની ધરપકડ કરતી ગોંડલ તાલુકા પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલલાના ગોંડલ તાલુકા પો.સટે.ના રીબડા ગામે પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગના ગુન્હામાં મદદગારી કરનાર વધુ બે આરોપીઓની ધરપકડ કરતી ગોંડલ તાલુકા પોલીસ
Views: 80
1 0

Read Time:4 Minute, 25 Second

તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ ખાતે બે બુકાનીધારી ઇસમો ડબલ સવારીમાં મોટરસાયકલમાં આવી પાછળ બેસેલ ઇસમ દ્રારા પોતાની પાસે રહેલ હથીયાર થી પેટ્રોલપંપ પર હાજર ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે એક રાઉન્ડ ફાયરીંગ કરી મોટરસાયકલમાં નાશી જઇ ગુન્હો કર્યા બાબતની ફરીયાદીશ્રીએ ફરીયાદ આપતા બે અજાણ્યા બુકાનીધારી ઇસમો વિરૂધ્ધ ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦ ૧૬૨૫ ૦૫૦૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની કલમ ૧૦૯, ૫૬ તથા આર્મ્સ એકટ કલમ- ૨૫(૧-બી)(એ) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.

ઉપરોક્ત ગુન્હાના કામે અગાઉ સાત આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હોય જે આરોપીઓની ઉંડાણપુર્વક તપાસ કરી સદરહુ ગુન્હામા સંડોવાયેલ મદદગારી કરનાર સહ આરોપીઓને શોધી કાઢવા રાજકોટ રેન્જ રાજકોટના પોલીસ મહાનિરીક્ષક, શ્રી અશોક કુમાર સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

જે અન્વયે અગાઉ પકડાયેલ આરોપી રવિભાઇ લાલજીભાઇ ગમારા તથા નિશાંતભાઇ ધર્મેન્દ્રભાઇ રાવલ રહે. રાજકોટ વાળાઓની તપાસ દરમ્યાન સદરહુ ગુન્હામાં વપરાયેલ હથીયાર (પીસ્ટલ) ફાયરીંગ કરવા આવેલ આરોપીઓને રવીભાઇ લાલજીભાઈ ગમારાએ આરોપી પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્દુ પરીયો રાજુભાઇ બળદા રહે. રાજકોટ વાળા દ્વારા મોકલેલ હોવાનુ તપાસ દરમ્યાન ખુલવા પામેલ હોય જે આરોપી પરીક્ષીત ઉર્ફે પરેશ ઉફુ પરીયો રાજકોટ શહેરના ભક્તીનગર પો.સ્ટે.ના ગુન્હામાં જ્યુડીશ્યલ કસ્ટડીમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય જે આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી તપાસ કરતા ફાયરીંગ કરવા આવેલ આરોપીઓને હથીયાર (પીસ્ટલ) આપવા પોતાના મીત્ર ઇમરાનભાઇ હાસમભાઇ સૈયદ(કાદરી) રહે.રાજકોટ વાળાને શાપર વેરાવળ ખાતે આવેલ પુલ નીચે હથીયાર (પીસ્ટલ) આપવા મોકલાવેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ હોય જેથી આરોપી ઇમરાનભાઇ હાસમભાઇ સૈયદ(કાદરી) રહે.રાજકોટ વાળાને રાજકોટ ખાતેથી શોધી કાઢી ધરપકડ કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઇ બળદા ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, પુનીત નગર, હાઉસિંગ બોર્ડનાક્વાર્ટર નં.૪૪૫ રાજકોટ

(૨) ઇમરાનભાઇ હાસમભાઇ સૈયદ(કાદરી) ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, પુનીત નગર, પાણીના ટાંકા પાસે, કર્મચારી સોસાયટી, મામાદેવના મંદિર પાસે રાજકોટ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-

> PI શ્રી એ.ડી. પરમાર


PSI શ્રી આર.આર. સોલંકી

* ASI રૂપકબહાદુર હસ્તબહાદુર

UHC પ્રતાપસિંહ સોલંકી

4 PC ભગીરથભાઈ વાળા

> PC રણજીતભાઇ ધાધલ

> PC રવિરાજસિંહ વાળા


+ PC મુકેશભાઈ મકવાણા

+ UIIC ધર્મેન્દ્રસિંહ જાડેજા

+ ASI બ્રીજરાજસિંહ જાડેજા LCB RR

+ ASI રોહિતભાઇ બકોત્રા LCB RR

+ PC પ્રકાશભાઈ પરમાર LCB RR

+ PC જયદીપસિંહ રાણા

+ PC ભરતભાઈ ગમારા

+ PC જયદીપભાઇ ધાધલ

+ PC અરવિનભાઈ સાપરા

રિપોર્ટર મુસતાક બાલાપરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *