Read Time:1 Minute, 9 Second
રાબેતામુજબ આ વખતે પણ જશને ઈદે મિલાદ
મજુર લંગર ન્યાઝ કમેટી દ્વારા ન્યાઝ નું શાનદાર આયોજન રાખવામા આવેલ છે.
તારીખ:૦૫-૦૯-૨૦૨૫
શુક્રવાર ના રોજ મગરીબ
ની નમાઝ બાદ મક્કા મસ્જિદ પાસે ન્યાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.
ન્યાઝ નો ચંદો (ફાળો) બજાર ચોક માં ન્યાઝ ના ટેન્ટ (મંડપ) માં પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. અથવા નીચે મુજબ ના કમેટી ના સભ્યો ને પહોંચાડવા વિનંતી.
પ્રમુખ બાશીતભાઈ પાન વાલા
ઉપપ્રમુખ
સાદીકભાઈ તુમ્બી
અફરોઝભાઈ લકડકુટા
શબ્બીરભાઈ મોતીવાલા
અજીમભાઈ દલાલ
ઈમ્તિયાઝભાઈ સુપેડીવાલા
શબ્બીર ભાઈ બાવાણી
(સમોસા વાલા)
જશને ઈદે-મિલાદ
મજુર લંગર ન્યાઝ કમેટી ધોરાજી દ્વારા અખબારીયાદીમાં જણાવે છે
રીપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી