વોર્ડ નંબર 10 જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે ગણપતિ મહોત્સવમાં મહાઆરતી દીપમાલા સંપુટ અર્પણ વિધિમાં રાજ્ય મહિલા મોરચા ભાજપના શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ,વોર્ડ નંબર 10 ના નગરસેવક નિરુભા વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા શહેર ભાજપ ના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, વોર્ડ નંબર 10 ના પ્રમુખ જયેશભાઈ ચોવટીયા,ભાજપના હોદ્દેદારો મહેન્દ્રસિંહ ચુડાસમા, નિલેશભાઈ અનળકટ, વ્યોમભાઈ વ્યાસ, અશ્વિનભાઈ કોરાટ, ડો. આશિષભાઈ મકવાણા, દર્શિતભાઈ જોશી, સાહિલભાઈ રાવતાણી, કેતનભાઇ મકવાણા, રત્નદિપસિંહજી જાડેજા, વિપુલભાઈ પંડ્યા, પાર્થ ગોહેલ, વિનોદરાય ભટ્ટ, મહિલા મોરચાના મયુરીબેન ભાલાળા માયાબેન પટેલ ભાવનાબેન સુમિત્રા, વનીલાબેન માલવી, ગીતાબેન ગગલાની, અદિતિબેન રૂપાણી, એડવોકેટ હર્ષાબેન પંડ્યા, સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, નેહાબેન મહેતા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજીઠીયા, ભક્તિબેન ખખ્ખર, ઉપરાંત સમિતિના સદસ્યો વિજયભાઈ જોબનપુત્રા વિનુભાઈ ભટ્ટ સહીત અનેક કાર્યકરોએ મહા આરતીમાં ભાગ લીધો હતો, પ્રસાદ વિતરણ થયું હતું. આ મહોત્સવમાં રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્ય, મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક સહિત મહાનુભવો હાજરી આપવાના છે, સમિતિના પ્રમુખ એડવોકેટ જયંતભાઈ પંડ્યા એ મહેમાનોનું સ્વાગત કરી સમિતિ નો પરિચય આપી રહીશોની કામગીરીની ઝાંખી કરાવી હતી.
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા