Mahir Kalam News

News Website

જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી./જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી. જુગારનો ગણનાપાત્ર એક કેસ તથા દેશી દારૂ બનાવવા આથાના ત્રણ કેસ તથા ઇગ્લીસ દારૂનો એક કેસ તથા દેશી દારૂનો એક કેસ શોધી કાઢતી જેતપુર ઉદ્યોગનગર પોલીસ

Views: 40
0 0

Read Time:5 Minute, 1 Second

રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એ.ડોડીયા સાહેબ નાઓના તરફથી પ્રોહી.-જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના થયેલ હોઇ જે અન્વયે અમો પોલીસ ઇન્સ્પેકટર ડો. એમ.એમ.ઠાકોર ના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ અલગ અલગ ટીમો બનાવી, પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી./જુગાર અંગે કોમ્બીંગ કરી નીચે મુજબના કેસો શોધી કાઢવામાં આવેલ છે.

(૧) જુગારનો ગણનાપાત્ર

જેતપુર, નવાગઢ, દાસી જીવણપરા, કેનાલ પાસે, જાહેરમાંથી ત્રણ ઇસમોને ગંજીપતાના પાના પૈસા વતી હારજીતનો નસીબ આધારીતનો જુગાર રમી-રમતા રોકડા રૂપીયા ૧૦,૩૫૦/- તથા ગંજી પતાના પાના નંગ-પ૨ કિ.રૂ. ૦૦/૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી

(૧) રમેશભાઈ લાખાભાઇ વાળા, રહે. દાસીજીવણ પરા, ખોડીયાર માતાજીના મંદીર પાસે, જેતપુર

૨) હિમેષભાઇ મહેશભાઇ સોલંકી, રહે. બાપુ નગર, સંત વિનોબાભાવે નગર, બ્લોક નં.૧૦, અમદાવાદ

( (૩) મહેશભાઇ બાબુભાઇ ભાલીયા, રહે. દાસી જીવણપરા, જેતપુર

(૨) બીયર ટીન કબજાનો કેસ

જેતપુર, ભાદરના સામાકાંઠે, ભાદર નદીના પુલ નીચેથી જાહેરમાંથી એક ઇસમને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના પરપ્રાંતીય બીયર ટીન MOUNT’S 6000 super strong beer ૫૦૦ મી.લી. ના કુલ નંગ-૦૫ કિ.રૂા.૫૭૫/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી

(૧) પ્રકાશભાઇ દીનેશભાઇ પારઘી, રહે. ભાદરના સામાકાંઠે, નરસંગ ટેકરી, જેતપુર

(૩) દેશી દારૂ બનાવવાના આથાનો કેસ

જેતપુર, દેરડી રોડ, કચરાના ડ્રમ્પયાર્ડની પાછળ આરોપી મહીલાના રહેણાંક મકાન પાસેથી એક મહીલાને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૧૫૦ કિ.રૂ. ૩,૭૫૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

(૧) ચકુબેન વા/ઓ અશ્વીનભાઇ ચારોલીયા, રહે.શીતળા માતાના મંદીર સામે, દેરડી રોડ, જેતપુર

) દેશી દારૂ બનાવવાના આથાનો કેસ

જેતપુર, દેરડી રોડ, કચરાના ડ્રમ્પયાર્ડની પાછળ આરોપી મહીલાના રહેણાંક મકાન પાસેથી એક મહીલાને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૬૦ કિ.રૂ. ૧,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

(૧) કુરીબેન ઉર્ફે મનીષાબેન અજયભાઇ ચારોલીયા, રહે. દેરડી રોડ, કચરના ડ્રમ્પયાર્ડની પાછળ, જેતપુર

(૫) દેશી દારૂ બનાવવાના આથાનો કેસ

જેતપુર, દેરડી રોડ, કચરાના ડ્રમ્પયાર્ડની પાછળ આરોપી મહીલાના રહેણાંક મકાન પાસેથી એક મહીલાને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૧૦૦ કિ.રૂ. ૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

(૧) વાલીબેન વા/ઓફ રાજુભાઇ વલકુભાઇ ચારોલીયા, રહે. દેરડી રોડ, કચરના ડ્રમ્પયાર્ડની પાછળ, જેતપુર

(૬) દેશી દારૂનો કેસ

જેતપુર, ભાદરના સામાકાંઠે, નરસંગ ટેકરી વિસ્તારમાંથી રહેતી આરોપી મહીલાના રહેણાંક મકાનેથી દેશી દારૂ લીટર ૫ કિ.રૂ. ૧૦૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

(૧) હંસાબેન ધનજીભાઇ ચાવડા, રહે. ભાદરના સામાકાંઠે, નરસંગ ટેકરી, જેતપુર

કામગીરી કરનાર ટીમ

PI શ્રી ડો. એમ.એમ.ઠાકોર, PSI એલ.ડી.મેતા, ASI સંજયભાઇ પરમાર, HC અજયભાઈ રાઠોડ, રીઝવાનભાઇ સિંજાત, હિતેષભાઇ વરૂ, વાસુદેવસિંહ જાડેજા, PC ચેતનભાઈ ઠાકોર

રિપોર્ટર મુસતાક બાલાપરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *