Mahir Kalam News

News Website

ખિદમત ગ્રુપ સરખેજ સમર્થ તાલીમ કેન્દ્ર  આયોજન કરવામાં આવ્યું

ખિદમત ગ્રુપ સરખેજ સમર્થ તાલીમ કેન્દ્ર  આયોજન કરવામાં આવ્યું
Views: 35
0 0

Read Time:1 Minute, 1 Second

ઈદે મિલાદ ની ખુશી સાથે મળીને *દિવ્યાંગ બાળકો* ની સાથે ઈદે મિલાદ મનાવી એ.
જેમાં.
*લંચ બોક્સ*
*પાણી ની બોટલ*
*પેન્સીલ બોક્સ*
*ચોપડા*
જેવી વસ્તુઓ આપવામાં આવસે.
*તારીખ* *04/09/2025*
*એડ્રેસ* A-24 ગુલઝાર પાર્ક ગેટ નંબર 2 ચિનાર પાર્ક પાસે. સરખેજ રોડ. અમદાવાદ
*એ.બી ફકીર સાહેબ. તરફથી*  ચોપડા
*મેહબૂબ ભાઈ વટવા અમદાવાદ*  લંચ બોક્સ, પાણી ની બોટલ
*ખિદમત ગ્રુપ સરખેજ* .
ઈમરાન શા ફકીર, મુબારક ભાઈ ઘાંચી.સલીમ ભાઈ અન્સારી, સાફીન ભાઈ ઘાંચી, મોઈન ભાઈ મોદન, મોહમ્મદ શેખ, મોલાના શાહનવાઝ હુસૈન. ખાસ હાજરી આપી.
*પ્રિન્સીપાલ અફરોઝ બેગ*

ચિફ બ્યુરો સલીમ મુલ્લાં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *