સિકકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નંબર-૦૫૩૯ બી.એન.એસ કલમ-૧૩૭(૨) મુજબનો ગુન્હો તારીખ-૨૩/૦૮/૨૦૨૫ ના સાંજ ના છ વાગ્યા ની આસપાસ બનવા પામેલ છે. અને તારીખ-૩૦/૦૮/૨૦૨૫ ના કલાક-૩૦/૦૮/૨૦૨૫ ના કલાક-૨૦/૪૫ વાગ્યે જાહેર થયેલ છે.
જેમા આ કામેના ફરીયાદી શ્રી કોમલસિંહ શ્રોવનસિંહ બઘેલ(ભરવાડ) ઉ.વ. ૫૦ ધંધો.વેપાર રહે. પંચવટી સોસાયટી મહીપતસિંહ રવેચી વાળાના મકાનમા સિક્કા તા.જી. જામનગર મુળ રહે. ગામ સીંગોસા પોસ્ટ અમહા તા. લાહર જી.મીંડ મધ્યપ્રદેશ વાળા એ જાહેર કરેલ કે તેમના સગીરવયના દિકરો સૌરવસિંહ ઉ.વ. ૧૬ વર્ષ ને સાત મહીના વાળો કોઇ પણ રીતે ચાલ્યો ગયેલ છે કે કોઇ અજાણ્યો માણસ ફરીયાદીના કાયદેશરના વાલીપણા માથી અપહરણ કરી લઇ ગયેલ હોય અને આ કામે ભોગ બનનાર સૌરવસિંહ ઘરેથી નિકળેલ ત્યારે શરીરે બ્લુ જેવા કલરનો શર્ટ તથા નિચે બ્લુ કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ હતુ અને તે શરીરે મજબુત બાંધાનો ઘઉંવર્ણનો તથા ડાબો કાન વિંધેલ છે જેની તપાસ કરતા આજદીન સુધી મળી આવેલ ન હોય તો આપના દૈનીક અખબરમા વિનામુલ્યે ભોગબનનાર ની પ્રસિધ્ધ કરવા વીનંતી છે.
જે આપ શ્રી ને વિદીત થાય.
(જે.જે.ચાવડા) પોલીસ ઇન્સ્પેકટર સિકકા પોલીસ સ્ટેશન.
ચિફ બ્યુરો સલીમ મુલ્લાં સિક્કા