Mahir Kalam News

News Website

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની મોટી કાર્યવાહી

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની મોટી કાર્યવાહી
Views: 86
0 0

Read Time:1 Minute, 36 Second

સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનાસખપર ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં જુગારધામ પર દરોડો

👉 ૬ જુગારીઓ રંગેહાથ ઝડપાયા, રૂ. ૫.૬૧ લાખનો મુદામાલ કબજે


📌 ઘટના વિગત :

લોકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ રૂરલના સ્ટાફે બાતમી આધારે દરોડો પાડી ગંજીપતાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા છ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.


👮‍♂️ પકડાયેલા આરોપીઓ :

1️⃣ નરેશભાઇ બાબુભાઇ હીરપરા (૪૧, કમઢીયા)
2️⃣ હિતેષભાઇ ભગવાનજીભાઇ કોટડીયા (૪૦, કમઢીયા)
3️⃣ મનસુખભાઇ વલ્લભભાઇ વિરપરીયા (૫૦, પુનીતનગર – ગોંડલ)
4️⃣ પ્રકાશભાઇ મુળજીભાઇ શિયાણી (૩૪, કમઢીયા)
5️⃣ રમેશભાઇ કેશુભાઇ રાદડીયા (૫૦, કમઢીયા)
6️⃣ સંદીપભાઇ મનજીભાઇ શિયાણી (૩૪, કમઢીયા)


💰 કબજે કરાયેલ મુદામાલ :

રોકડ : રૂ. ૩,૨૬,૦૦૦/-

મોબાઇલ ફોન : ૭ નંગ – રૂ. ૮૫,૦૦૦/-

મોટરસાઇકલ : ૩ નંગ – રૂ. ૧,૫૦,૦૦૦/-

પત્તા અને પાથરણું : રૂ. ૦૦/-
➡️ કુલ : રૂ. ૫,૬૧,૦૦૦/-


📢 રાજકોટ રેન્જના આઈજી શ્રી અશોક કુમાર તથા ગ્રામ્ય એસ.પી. શ્રી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જુગાર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે એલ.સી.બી.ની સતત કાર્યવાહી ચાલુ છે. 🚔

રિપોર્ટર મુસતાક બાલાપરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *