ગોંડલ તાલુકાના અનીડાગામ થી ડૈયા ગામ જવાના રસ્તે ડુંગર પાસે આવેલ નીતિનભાઈ પરબતભાઈ શ્યારા રહે.મુ.ડૈયા ગામ તા.ગોંડલ વાળા ના કબજા ભોગવટાની ખેતર વાડીમાં પતરાના ઢોર બાંધવાના શેડમાં જુગાર રમતા છ (૬) જુગારીઓને પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમતા રોકડા રૂ. ૪૨,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) નીતિનભાઈ પરબતભાઈ શ્યારા ઉ. વ. ૩૫ રહે. મુ.ડૈયાં ગામ બસ સ્ટેશન પાસે તા. ગોંડલ
(૨) રાજેશભાઈ ભગવાનજીભાઈ વામજા ઉ.વ. ૪૨ રહે. મુ. પ્રેમગઢ તા. જેતપુર
(૩) મુકેશભાઈ ઉર્ફ મુન્નાભાઈ હરિભાઈ મકવાણા ઉ. વ. ૪૫ રહે. ગોંડલ ભગવતપરા હુસેની ચોક
(૪) શૈલેષભાઇ પ્રવીણભાઈ શ્યારા ઉ. વ. ૪૦ રહે. મુ.ડેયાં ગામ તા. ગોંડલ
(૫) ક્રિપાલભાઇ જેન્તીભાઇ ડાભી ઉ. વ. ૨૮ રહે. ગુંદાળા ગામ તા. ગોંડલ
(૬) ભરતભાઈ ભનુભાઇ ઓતરાદી ઉ. વ.૪૦ રહે. મુ.ગુંદાળા ગામ તા. ગોંડલ
કબજે કરેલ મુદામાલ:-
(૧)
રોકડા રૂ. ૪૨,૫૦૦/- (૨) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- (૩) મો.ફોન નંગ-૦૬ કી.રૂ.૩૦,૦૦૦/-
(૪) મો.સા. નંગ-૩ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- (૫) પાથરણુ કી.રૂ.૦૦/૦૦
કુલ કિ.રૂ.૨.૨૨,૫૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર ટીમ:-રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી
એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા ઇન્દ્રસિંહ જાડેજા તથા જયવીરસીંહ રાણા તથા અનિલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઈ બાયલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા તથા ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.