.તેઓ તેના જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરીને ૫૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમનો જન્મ ગોંડલ શહેર ખાતે ૧૨- ૯- ૧૯૬૮ માં થયો હતો.. તેમના પિતાશ્રી પણ સ્વર્ગીય ચંદુભાઈ હરિભાઈ જાદવ રાજકોટ પોલીસ કમિશનરના પી..એ .હતા. તેમનું મૂળ ગામ મોટી પાનેલી છે ઉપલેટા નું.. વિપુલભાઈ જાદવ સેન્ટ મેરી સ્કૂલમાં માધ્યમિક અભ્યાસ બાદ બીકોમ થયા.ગુજરાતના સાત કરોડ પ્રજાના દિલમાં હંમેશા રહેલા અને ગુજરાતની પ્રજાને સતત ચિંતા કરતા એવા સ્વાભિમાની, કોમળ સ્વભાવના, ઈમાનદાર આપણા પ્રદેશ પ્રમુખ વિપુલભાઈ જાદવને અખિલ ભારતીય ઓબીસી મહાસભા તરફથી દેશભરના રાજ્ય સંગઠનો,ગુજરાત ભરના ૨૨ જિલ્લા અને બસો તાલુકાના કાર્યકરો શુભેચ્છા પાઠવે છે. ગુજરાતમાં १८६० थी ૧૯૯૪માં સરકારી નોકરી અને શિક્ષણમાં ૨૭% ભાગીદારી માટે ગુજરાત મા સંઘર્ષ કરનાર..૨૦૧૨ ની સાલથી મનીષકુમાર વડોદરા અને વિપુલભાઈ જાદવ દ્વારા ગુજરાતમાં એજ્યુકેશન કમિટીની સ્થાપના કરી અને રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે ખાનગી શાળામાં મફત ભણવાનો અધિકાર ગુજરાતને બાળકોને અપાવ્યો.શુભેચ્છા ને અભિનંદન પાઠવું છું ગુજરાત પરદેશના મહાસચિવ દામજીભાઈ વેકરીયા તમને આયુષ્માન લાંબુ આપે એવી પ્રાર્થના કરીએ છીએ