લીલાપુર ગામ નજીક આવેલ લીલાપુર હાયર સેકન્ડરી સ્કુલ ની સામે જસદણ-વિંછીયા હાઇવે રોડ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી જુનાગઢ તરફ પસાર થનાર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ- ૧૨,૬૪૮ જેની કિ.રૂ. ૫૯,૩૬,૪૦૦/- તથા ટ્રક તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૬૫,૩૦,૧૦૦/ ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે.
અટક કરેલ આરોપી :-
(૧) ડ્રાઇવર- ધર્મેન્દ્ર કૈલાશજી મેઘવંશી રહે.કેસરપુરા તા.પીસાંગલ જી.અજમેર (રાજસ્થાન)
(૨) ટ્રક ક્લિનર- ગોવર્ધનસિંગ કાલુસિંગ રાવત રહે. કેસરપુરા તા.પીસાંગલ જી.અજમેર (રાજસ્થાન)
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
(૧) ભારતીય બનાવટનો વીદેશીદારૂની શીલબંધ બોટલો તથા બીયરના ટીન સહીત કુલ નંગ-૧૨,૬૪૮ કિ.રૂ.૫૯,૩૬,૪૦૦/-
(૨) ટ્રક-૧ કી.રૂ. ૫૦૦૦૦૦/
(૩) મોબાઇલ ફોન -૧ કી.રૂ. ૫૦૦૦/
(૪) રોકડા રૂપિયા ૩૭૦૦/-
કુલ મુદામાલ કિ.રૂ.-૬૫,૩૦,૬૫,૩૦,૧૦૦/-
કામગીરી કરનાર ટીમ :-આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.ઇન્સ શ્રી
વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ એચ.સી. ગોહીલ, તથા આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રીવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, તથા પો.હેઙકોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા ધર્મેશભાઈ બાવળીયા તથા વાઘાભાઇ આલ પ્રણયભાઇ સાવરીયા, મનોજભાઇ બાયલ તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, મહીપાલસિંહ ચુડાસમા, મેહુલભાઇ સોનરાજ વિગેરે સ્ટાફ જોડાયેલ હતો.