પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ શ્રી શ્રી ગુરુ ભગવાન બહેચર સ્વામી બાપા ની અસીમ કૃપા થી અમારા ભાણી બા શ્રી સ્મિતા રાવત ના આયોજીત બ્યુટી પાર્લર તથા સીવણ ક્લાસ ના ૧૫૧ ક્લાસીસ પૂર્ણ
થતા સફળતા ના શિખર સર કરવાના ભાગ રૂપે આજ રોજ કલોલ ખાતે પરમ પૂજ્ય શ્રી પ્રભુદાસ બાપુ કમિજલા જગ્યા ના મહંત શ્રી ના વરદ હસ્તે સ્મિતા એકેડમી નો સુભારંભ કરવામાં આવેલ હતો જેમાં મહંત શ્રી પ્રભુદાસ બાપુ ના હસ્તે રીબીન કાપી એકેડમી ક્લાસીસ નેં શુભકામના સાથે આશીર્વાચન પાઠવ્યા હતાં આ શુભ પ્રસંગે આદરણીય મહંત શ્રી પ્રભુદાસ બાપુ, શ્રી જયંતીભાઈ સમૌ વાળા, શ્રી હિંમતકુમાર સમૌ,શ્રી બાબુભાઇ હાથીપુરા,શ્રી કનુભાઈ બોરુવાળા શ્રી કાંતિલાલ મગુનાં, જયંતીભાઈ રગપુરડાં ધનજીભાઈ બોરીઆવી,પિયુષભાઇ કરજીસણ,શાંતિલાલ ડરણ, અલ્પેશભાઈ રામપુરા કાંસા,મનોજકુમાર વાયણા, ઉમેશકુમાર ખાટા, રમેશભાઈ કરજીસણ તેમજ પધારેલા અતિથિ ગણ એ સ્મિતા બહેન કૃણાલ કુમાર રાવત નેં શુભકામના ઓ પાઠવી હતી ગુજરાત રાવત સમાજ સઁબઁધસેતુ પરિવાર તરફથી નવીન સ્મિતા એકેડમી ક્લાસીસ નો શુભારંભ કરવા બદલ હાર્દિક અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી.