Read Time:1 Minute, 15 Second
આ પ્રસંગે મહામાનવ, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને સલામી અર્પણ કરવામાં આવી અને સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં હાજર રહેલા સભ્યોએ સંકલ્પ લીધો કે:
બાબાસાહેબે દર્શાવેલા શિક્ષણ, સમાનતા અને સંગઠનના માર્ગ પર અડગ રહી, સમાજના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્ન કરવામાં આવશે.
કાર્યક્રમમાં હાજરી આપનાર આગેવાનો:
1. અશ્વિન પરમાર
2. નાનજીભાઈ સોલંકી
3. કે.આર. ચાવડા સાહેબ
4. આર.એમ. પરમાર સાહેબ
5. મુકેશભાઈ ઉભડિયા
6. રમેશભાઈ લોહિયા
7. નરશીભાઈ વરણ
8. એડ. દીપકભાઈ પરમાર
9. હરેશભાઈ ટુંડીયા
10. જગદીશભાઈ મુછડિયા
11. અમરશીભાઈ ચૌહાણ
ઉલ્લેખનીય છે કે, સમાજના એકતાના સંકલ્પ સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
નાનજીભાઈ સોલંકી
પ્રેસિડેન્ટ, મૂળનિવાસી સંઘ, અનુસૂચિત જાતિ, મોરબી
📞 8141813389
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા