ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના વોરાકોટડા ગામની તરાવડી સીમમાં આવેલ ખરાબા ની જગ્યા માં ચાર્જીંગ બેટરી વાળા દવા છાંટવાના પંપ થી બલ્બ નુ અજવાળુ કરી જાહેર માં જુગાર રમતા ચાર(૪) જુગારીઓને પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમતા રોકડા રૂ. ૧૦,૭૧૦/-મળી કુલ કિ.રૂ. ૨૬,૭૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:- (૧) ગીરધરભાઇ વલ્લભભાઇ ભીમાણી ઉ.વ.૫૫ રહે- વોરાકોટડા ગામ તા.ગોંડલ જી.રાજકોટ (૨) પ્રવિણભાઇ અરજણભાઇ મકવાણા ઉ.વ.-૫૫ ધંધો-ખેતી રહે કંટોલીયા ગામ તા.ગોંડલ જી.રાજકોટ (૩) ચંદુભાઇ વાઘજીભાઈ ગુજરાતી ઉ.વ.-૫૫ ધંધો-ખેતી રહે વોરાકોટડા ગામ તા.ગોંડલ જી.રાજકોટ (૪) કરમશીભાઇ વિશાભાઇ બાવળીયા ઉ.વ.-૬૪ ધંધો-નિવૃત રહે વોરાકોટડા ગામ તા.ગોંડલ જી.રાજકોટ (૫) હરસુખભાઇ હીરાભાઇ બગડા રહે વોરાકોટડા ગામ તા.ગોંડલ જી.રાજકોટ (પકડવા પર બાકી)
કબજે કરેલ મુદામાલ:-(૧) રોકડા રૂ. ૧૦,૭૧૦/- (૨) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- (૩) મો.ફોન નંગ-૦૪ કી.રૂ.૧૫,૫૦૦/-(૪) ચાર્જીંગ બેટરી વાળો દવા છાંટવાનો પંપ નંગ-૧ કિ.રૂ.૫,૦૦/-(૫) પાથરણુ કી.રૂ.૦૦/00કુલ કિ.રૂ. ૨૬,૭૧૦/- નો મુદામાલ
કામગીરી કરનાર ટીમ:-રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા ઇન્દ્રસિંહ જાડેજા તથા જયવીરસિહ રાણા તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઇ બાયલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા તથા ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.