આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ બળધોઇ ગામની ઉગમણી સીમમાં આવેલ મનશુખભાઇ ઉર્ફે સાગર કાળુભાઇ કાછેલા રહે બળધોઈ ગામની સીમ તા.જસદણ વાળાની વાડીના મકાનમાં જુગાર રમતા અગિયાર (૧૧) જુગારીઓને પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમતા રોકડા રૂ.૧.૫૮,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮,૦૩,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) મનશુખભાઇ ઉર્ફે સાગર કાળુભાઇ કાછેલા ઉ.વ.-૨૭ રહે.બળધોઇ ગામની ઉગમણી સીમ
(૨) જીગ્નેશભાઇ પ્રવિણભાઇ ભોજક ઉ.વ.૩૦ રહે.વિરનગર તા.જસદણ
(૩) મહેશભાઇ મનજીભાઇ ચાવડા ઉ.વ.-૪૦ રહે.ખરેડા તા.કોટડાસાંગાણી
(૪) કાળભાઇ ગગજીભાઈ બાવળીયા ઉ.વ.-૩૫ રહે.જસદણ ગંગાભવન સોસાયટી
(૫) પ્રવિણભાઇ હરજીભાઈ મેવાસીયા ઉ.વ.-૩૪ રહે.પારેવાળા તા.જસદણ
(૬) ધર્મેશભાઇ માવજીભાઇ સાપરા ઉ.વ.૩૪ રહે.ભાડુઇ તા.કોટડાસાંગાણી
(૭) રાયધનભાઇ ભીખાભાઇ મુંધવા ઉ.વ.-૪૦ રહે.વિરનગર તા.જસદણ જી.રાજકોટ
(૮) રમેશભાઇ હીરાભાઇ સાકળીયા ઉ.વ.-૪૭ રહે.બળધોઇ ગામની સીમ તા.જસદણ
(૯) ચેતનભાઇ પરબતભાઇ વાડોદરીયા ઉ.વ.-૩૪ રહે.ખરેડા તા.કોટડાસાંગાણી
(૧૦) વિહાભાઇ બુટાભાઈ ગમારા ઉ.વ.-૩૮ રહે.શિવરાજપુર તા.જસદણ
(૧૧) રમેશગીરી ઇસ્વરગીરી ગૌસ્વામી ઉ.વ.-૬૦ રહે.વિરનગર તા.જસદણ
કબજે કરેલ મુદામાલ:-
(૧
) રોકડા રૂ.૧.૫૮,૦૦૦/- (૨) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- (૩) મો.ફોન નંગ-૧૧ કી.રૂ.૫૦,૫૦૦/-
(૪) વાહનો નંગ-૩ કિ.રૂ. ૫,૯૫,૦૦૦/- (૫) પાથરણુ કી.રૂ.૦૦/૦૦ કુલ કિ.રૂ.૮,૦૩,૫૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર ટીમ:-રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા I/C પો.ઇન્સ.શ્રી એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા ઇન્દ્રસિંહ જાડેજા તથા જયવિરસિહ રાણા તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઇ બાયલ તથા ધર્મેશભાઇ બાવળીયા તથા વાઘાભાઇ આલ તથા પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા તથા મેહુલભાઇ સોનરાજ તથા ભાવેશભાઇ મકવાણા તથા દિલીપસિહ જાડેજા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર મુસતાક બાલાપરીયા