Read Time:23 Second
ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના સત્તાપર ગામે આવેલ સિંધણી ડેમ ઓવરફલો થયો. સત્તાપર તથા જામ દેવળીયા ગામના ખેડૂતોને આ ડેમનું પાણી સિંચાઈ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર.
Website: https://mahirkalamnews.com