શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા સાહેબ (IPS) લાલપુર વિભાગ, શ્રી આર.બી.દેવધા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક,જામ ગ્રામ્ય વિભાગ શ્રી જયવિરસિંહ એન ઝાલા સાહેબ, જામ શહેર વિભાગ તથા શ્રી વિ.કે. પંડયા સાહેબ નાથબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પોલીસ હેડ કવાટર્સ ના સુપરવિઝન હેઠળ માહે-સપ્ટેમ્બર/૨૦૨૫ માસમા જામનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા લાંબા સમયથી મુદામાલના કબ્જે કરેલ વાહનો પડેલ,આ વાહનની નિયમનુસાર જાહેર હરાજી યોજવામા આવેલ.આ હરાજીમાં કુલ-૧૧૭૯ વાહનોની જાહેર હરાજી કરી, કિમંત રૂપીયા ૫૦,૫૫,૦૦૦/-નાણા તિજોરીમાં જમા લેવામાં આવેલ
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા ટીમ
(૧) શ્રી એન.એ ચાવડા પોલીસ ઇન્સપેક્ટર જામ સીટી એ ડીવી પો.સ્ટે
(૨) શ્રી પી.પી.ઝા પોલીસ ઇન્સપેકટર જામ સીટી બી.ડીવી પો.સ્ટે
(૩) શ્રી એન.બી.ડાભી પોલીસ ઇન્સપેકટર જામ સીટી સી.ડીવી. પો.સ્ટે
(૪) શ્રી એમ.એન.શેખ પોલીસ ઇન્સપેકટર જામ પંચ એ ડીવી પો. સ્ટે
(૫) શ્રી વી.જે. રાઠોડ પોલીસ ઇન્સપેકટર પંચ બી ડીવી પો.સ્ટે
(૬) શ્રી એન.વી.આંબલીયા પોલીસ ઇન્સપેકટર કાલાવડ ટાઉન પો.સ્ટે
(૭) શ્રી પી.જી. પનારા પોલીસ ઇન્સપેકટર કાલાવડ રૂરલ પો.સ્ટે
(૮) શ્રી આર.એસ. રાજપુત પોલીસ ઇન્સપેકટર જોડીયા પો.સ્ટે
(૯) શ્રી એચ.વીરાઠોડ પોલીસ ઇન્સપેકટર ધોલ પો.સ્ટે
(૧૦) શ્રી જે.જે.ચાવડા પોલીસ ઇન્સપેકટર સિકકા પો.સ્ટે
(૧૧) શ્રી વી.એમ લગારીયા પોલીસ ઇન્સપેકટર – એલ.સી.બી-જામનગર
સાથો સાથ ઉપરોકત કામગીરી ક્રાઇમ રાઇટર હેડ તથા પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.
બ્યુરો ચિફ:-સદામ શેખ