(સોખડા જુનું ગામ) 1. રઘુભાઈ બારોટ ના ઘરથી પોપટ છેલાભાઈ ના ઘર સુધી પેવરબ્લોક નું કામ 2. રામાપીરના મંદિર થી રામજી મંદિર સુધી પેદ્રલોક નું કામ 3. જુદી જુદી શેરીઓમાં ગટર તથા પેવર બ્લોક નું કામ 4. પીવાના પાણીની લાઈનનું કામ
(સોખડા નવું ગામ) 1. રમેશભાઈ મકવાણા ના ઘરથી બાબા દેવાભાઈના ઘર સુધી પેવર બ્લોક નું કામ 2. ખીમરાજભા રાણાભાના ઘરથી ધીરૂભા કાનાભા ઘર સુધી પેવર બ્લોક નું કામ 3. g.n.f.c નગર પાસે ૨ બે નાલા બનાવા નું કામ માર્ગ મકાન વિભાગ 4. અનુસુચિત જાતીના સ્મશાન સુધી જવા માટે આર.સી.સી રોડ નું કામ
(ઠરાવ) આજરોજ ગ્રામ સભામાં સોખડા ગામના સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી ની રજુવાત એવી છે કે કિશનગઠ ગામમાં કોઈ બિનખેતી કે એન.એ થયેલ ન હોઈ તો આ સરકારશ્રી ની ગ્રાન્ટનું કામ નવા સોખડા ગમે તબદીલ કરવા રજુવાત કરી પોતાની સતા રૂએ ઠરાવ કરવેલ છે હાજર ગામ લોકોની ઠરાવમાં સહમતી આપતા કામમાં ફેરફાર કરવા ઠરાવ પસાર કરવામાં આવે છે
રમેશભાઈ ખીમાભાઈ ની આજરોજ અધ્યક્ષશ્રી ને આપેલ લેખિત અરજીની રજુવાત કરવી
રિપોર્ટર.દામજીભાઈ વેકરીયા…