Mahir Kalam News

News Website

🇪🇺 *જય ભીમ નમો બુદ્ધાય* 🇪🇺👺ચાલો..👣 ચાલો…👣 ચાલો..👣👹

🇪🇺 *જય ભીમ નમો બુદ્ધાય* 🇪🇺👺ચાલો..👣 ચાલો…👣 ચાલો..👣👹
Views: 40
0 0

Read Time:1 Minute, 28 Second


👉🏻 *પ્રવેશ વિનામૂલ્યે* 👈🏻
💀 *અચેર સ્મશાન ગૃહ*💀
☠️સાબરમતી અમદાવાદ ☠️
😈 *જાગૃતિ લાવો અંધશ્રદ્ધા ભગાવો* 👿
☠️ *અંધશ્રદ્ધા નું ભૂત ભગાડવા☠️*
*ખોટા મુહર્ત ખોટા ચોઘડિયા ખોટી પડી ભૂવાઓની અગમ વાણી… ખોટા માર્ગે લોકો ને દોરે કમાણી કરેં ધૂળ ધાણી..*
*તમામ ભાઈઓ બહેનો ને તારીખ ૧૯/૧૦/૨૦૨૫ રવિવાર* 🌚 *કાળી ચૌદસ*  🌑ના રોજ *રાત્રે ૧૧-૦૦ થી ૧૨-૦૦ વાગે* 🦇અચેર સ્મશાન ગૃહ 🏦માં *હાથ ચાલાકી ના અવનવા પ્રયોગો નિહાળવા* અને *જાગૃતિ લાવો અંધશ્રદ્ધા મિટાવો ના કાર્યક્રમ જોવા* સાથે સાથે *સ્મશાન ગૃહ માં લાઈવ બનાવેલ ભજીયા,ચા, પાપડી, આરોગવા* પધારો
🦇🦇🦇🦇🦇🦇 *ભુવા આવો ભારાડી આવો તાંત્રિક આવો માંત્રિક આવો સાધક આવો મેલા લાવો ઘેલા લાવો લોકો ને સાચું સમજાવો… નથી અંધશ્રદ્ધા માં કાઈ એ તો સમય કરેં એ થાય*
*ચમત્કાર બતાવો ૧૧૦૦૦/- નું ઇનામ લઈ જાવો*
*અંધશ્રદ્ધા મિટાવો અભિયાન આયોજક*
*(૧) ડી ડી બેન્કર સાહેબ*
🇪🇺વિશ્વ રત્ન સંસ્થા🇪🇺
*૯૯૯૮૩૩૨૭૯૬*
*(૨)કનુભાઈ રાવત*
🇪🇺ર્ડો આંબેડકર બહુજન પરિસદ
*૮૨૦૦૧૯૨૩૩૬

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *