Read Time:1 Minute, 12 Second
આ સ્નેહમિલનમાં તળેગાવ, અમદાવાદ, રાજકોટ, જામનગર તેમજ બાલંભા સ્થાનિક મિત્રોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં સૌએ સાથ સહકાર આપ્યો હતો.
આ પ્રથમ સ્નેહમિલનના આયોજનમાં સ્થાનિક મિત્રો શ્રી લલિત નિમાવત તેમજ તળેગાવથી પધારેલ શ્રી મહેશ ચોટલીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. બધા મિત્રોએ સાથે સમૂહભોજન લઈ અને આવતે વર્ષે પણ આવું સ્નેહમિલન યોજવાનુ નક્કી કર્યું.
સ્નેહમિલનમાં હાજર રહેલ મિત્રો ની યાદી :-
1) લલિત નિમાવત
2) મહેશ ચોટલીયા
3) કાન્તિલાલ પરમાર
4) બિપિન ઠાકર
5) દયાલજી કેશવજી દલવાડી
6) શાન્તિલાલ રાઘવાણી
7) શાન્તિલાલ શાપરીયા
8) દેવજી વેગડ
9) માનસંગ ચૌહાણ
10) હર્ષદ ઠાકર
11) બેચર ગાંગાણી
12) પ્રવીણ ઓઝા
13) કરમશી સવજી દલવાડી
14) રાજેશ હરિલાલ સોની
રિપોર્ટ. લલીતભાઈ નિમાવત બાલંભા











