તારીખ તા.૫\૧૦\૨૦૨૫ યોજાશે
જરૂરીયાત મુજબ દવાઓ પણ વિના મૂલ્યે અપાશે
સેવાકીય પ્રવૃતી ના ઉમદા ઉદેશ સાથે ધોરાજીના યા મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા
બહારપુરા
સાબેરામાં ચોક રોનક સ્કૂલ પાસે
ખાતે રાખેલ છે તારીખ ૫/૧૦/૨૦૨૫ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી નામાંકિત નિષ્ણાંત ડોક્ટર ટીમ પોતાની સેવા આપશે
ડો એમ એન ગોડીલ સાહેબ ડેન્ટલ સર્જન નિષ્ણાંત
ડો નિલેશ જોષી સાહેબ
ચામડીના રોગના નિષ્ણાંત
ડો આકાશ બાલધા સાહેબ
હાડકાના રોગના નિષ્ણાંત
ડો કલ્પેશ ભાલોડીયા સાહેબ સ્ત્રીરોગ નિષ્ણાંત
ડો એ એચ સાહેબ કચરા
BAMS ફેમેલી ફિઝિશયન
નુ વિના મૂલ્યે નીદાન કેમ્પ અને જરૂરી દવાઓ વિના મૂલ્ય આપવામાં આવશે.આ કેમ્પ નુ લાભ લેવા માટે
નાઈસ મેડીકલ સ્ટોર જુનાગઢ રોડ
મધૂરમ કેમીસ્ટ બહારપૂરા,
શામી મેડીકલ સ્ટોર નાલબંધ ચોક
વહેલી તકે નામ લખાવી દેશો વધુ માહીતી માટે
સૈયદ રફીક મીયા બાપુ પંજેતની
સૈયદ આલમ મીયા બાપુ પંજેતની
સંપર્ક કરશો
રીપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી