જુનાગઢ જીલ્લા ના આઈ.સી.ટી.સી. વિભાગ દ્વારા સિગ્મા સ્કુલ ઉમટવાડા ખાતે ડિસ્ટ્રિક્ટ એઇડ્સ કંટ્રોલ ઓફિસર શ્રી. ડો. વ્યાસ સાહેબ, અધિક્ષકશ્રી.ડો.પરમાર સાહેબ તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડો. પરમાર સાહેબ તથા દિશા ડાપકુ દ્વારા જૂનાગઢ ની સૂચના અન્વયે શિઞમા સ્કુલ ઉમટવાડા ખાતે વિધાર્થીનીઓ ને માહિતી આપી
હતી
આયોજન આઈ.સી.ટી.સી. વિભાગના કાઉન્સેલર પ્રતિક પાઠક તથા લેબટેક જાગૃતિબેન દ્વારા કરવામાં આવેલ હતું.
જેમાં વિધાર્થીનીઓ ને નીચે પ્રમાણે ની માહિતી આપવામા આવી.*
*ટોપિક*
*-એચઆઈવી/એઈડ્સ માહિતી*
*-હિપેટાઇટિસ બી અને સી*
*-STI/RTI*
*અધિનિયમ 2017 માહિતી*
*-HIV/AIDS અને TB*
*-1097 હેલ્પલાઇન નંબર*
*-માસિક દરમિયાન રાખવાની
સાવચેતી*
ડાયાબીટીસ, બીપી,તેમજ કેન્સર
તેમજ વિવિધ સરકારી યોજનાઓ
વિશે પણ વિગતવાર માહિતગાર કરવામાંઆવ્યા.
તેમજ 90 જેટલી વિધાર્થીનીઓ જોડાઈ
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ઉમટવાડા એમ.પી.ડબલ્યુ હાજર રહી કેમ્પને સફળ બનાવવાના પ્રયત્ન કરેલ હતા. આ કેમ્પની અંતર્ગત કુલ 90 વિધાર્થીનીઓ લાભ લીધેલ છે
રિપોર્ટ: અલ્ફેઝ જેઠવા વંથલી