Read Time:1 Minute, 19 Second
1) ટીબી મુક્ત ભારત અભિયાન – C19 એક્સ રે કેમ્પ,
2) બ્લડ ડોનેશન કેમ્પ તેમજ
3) વય વંદના યોજના અંતર્ગત 70+ ઉંમરના લોકો માટે આયુષ્માન કાર્ડ કેમ્પ યોજવામાં આવેલ જેમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી ડો.હરેશકુમાર ગોરી તથા શહેરી ક્ષય અધિકારી શ્રી ડો.પલક ગણાત્રા મેડમ ના માર્ગદર્શન દ્વારા જીઆઇડીસી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.અંકિતા ડાભી અને તેમની ટીમ ના તમામ આશા વર્કર ,એમપીએચડબલ્યુ , એફએચડબલ્યુ, ટીબીએચવી તથા સુપરવાઇઝરો દ્વારા ખુબ સરસ કામગીરી કરવામાં આવેલ.
ટીબી મુક્ત ભારત અભિયાન ટોટલ એક્સ રે કેમ્પ લાભાર્થી 131
શહેર ભાજપ પ્રમુખ શ્રી બિનાબેન કોઠારી દ્વારા કેમ્પની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી
GIDC આરોગ્ય કેન્દ્ર* ના MO શ્રી ડૉ અંકિતા ડાભી દ્વારા તેમને કેમ્પ બાબતે માહિતગાર કરેલ!