Read Time:1 Minute, 12 Second
બોટાદ મા રક્ષકજ બની રહ્યા છે ભક્ષક
શું પોલીસે કોઈપણ પ્રકાર ના સબુત વગર આરોપી માની કરી છે ધરપકડ..??
નાબાલીક બાળક ની કરી છે ધરપકડ.
ધરપકડ કરી બાળક ને માર્યો ઢોરમાર.
ચોરી ના બનાવમા કરી છે ધરપકડ.
12 દીવશ પહેલા કરી છે ડી.સ્ટાફ પોલીસે ધરપકડ.
ધરપકડ બાદ માર મારવાથી બાળક ને ICU મા કરવો પડ્યો છે દાખલ.
બાળક અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલ મા સારવાર હેઠળ.
શુ પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે.?
શુ પોલીસ ને કાયદાની જાણ નથી.?
શુ બોટાદ પોલીસ કાયદાની ઉપર છે.?
આવા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવાર કટીબદ્ધ .
આવનાર દિવસો મા કાયદેસર ની કાર્યવાહી કરવા સમાજ પણ સાથે.
અધિકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા લોક માંગ પણ ઉઠી રહી છે.
વધુ માહિતી અમારા સંવાદદાતા મેળવી રહ્યા છે…
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી