Mahir Kalam News

News Website

જવાહર હાઈસ્કૂલ બાલંભામાં સાથે અભ્યાસ કરતા તેમજ વર્ષ 1975 માં SSC ના સહાધ્યાયીઓનું *પ્રથમ સ્નેહમિલન* આજરોજ તા. 26/10/2025 ના રોજ  બાલંભા મુકામે યોજવામાં આવેલ હતું. તેમાં બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સાથે મળીને જુની વાતો વાગોળી અને પચાસ વર્ષ પછી જુના મિત્રોને મળવાનો આનંદ બધાના ચહેરા પર દેખાઈ આવતો હતો. જે મિત્રો કોઈ કારણસર આવી ન શક્યા તેઓ વિડિઓ કોલથી બધાને મળ્યા અને  તેઓ આ સ્નેહમિલનમાં ન આવી શકવાનો અફસોસ વ્યક્ત કર્યોં.જે જુના મિત્રોનો સ્વર્ગવાસ થયો છે  તેઓને પણ યાદ કર્યા.

Views: 177
0 0

Read Time:1 Minute, 12 Second

આ સ્નેહમિલનમાં તળેગાવ, અમદાવાદ, રાજકોટ, જામનગર તેમજ બાલંભા સ્થાનિક મિત્રોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં સૌએ સાથ સહકાર આપ્યો હતો.

આ પ્રથમ સ્નેહમિલનના આયોજનમાં સ્થાનિક મિત્રો શ્રી લલિત નિમાવત તેમજ તળેગાવથી પધારેલ શ્રી મહેશ ચોટલીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. બધા મિત્રોએ સાથે સમૂહભોજન લઈ અને આવતે વર્ષે પણ આવું સ્નેહમિલન યોજવાનુ નક્કી કર્યું.

સ્નેહમિલનમાં હાજર રહેલ મિત્રો ની યાદી :-
1) લલિત નિમાવત
2) મહેશ ચોટલીયા
3) કાન્તિલાલ પરમાર
4) બિપિન ઠાકર
5) દયાલજી કેશવજી દલવાડી
6) શાન્તિલાલ રાઘવાણી
7) શાન્તિલાલ શાપરીયા
8) દેવજી વેગડ
9) માનસંગ ચૌહાણ
10) હર્ષદ ઠાકર
11) બેચર ગાંગાણી
12) પ્રવીણ ઓઝા
13) કરમશી સવજી દલવાડી
14) રાજેશ હરિલાલ સોની

રિપોર્ટ. લલીતભાઈ નિમાવત બાલંભા

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *