*
*તારીખ ૨/૧૦/૨૦૨૫ ગુરુવારે* ————————————-
*૯-૩૦ વાગે બોરૂ મુકામે* ————————————-
*વિજ્યાદશમી પવિત્ર ઐતિહાસિક પર્વ નિમિતે “રાવત સમાજ સોર્ય દિવસ” ની ઉજવણી ના ભાગ રૂપે નીચે મુજબ ની માહિતી એ “અશ્વ પૂજન” તેમજ “શસ્ત્ર પૂજન” કાર્યક્રમ આયોજીત કરેલ છે તો પધારવા હાર્દિક આમન્ત્રણ છે*
*ખાસનોંધ = સાફો અથવા ફેંટો ધારણ કરી પધારવા વિનંતી છે*
*“વિજ્યા દશમી”* પર્વ એટલે *અશ્વ ના આરોહક અને શસ્ત્રો ના શહેજાદા એવા રાવત સમાજ માટૅ “રાવત સમાજ સોર્ય દિવસ”* છે
માટૅ રાવત સમાજ ના ભૂતકાળ ની *સુવર્ણ ક્ષણો* નેં યાદ કરી *“રાવત ની વીરતા”,,,,”રાવત ની તલવાર” અને “રાવતો ની અશ્વ આરોહક ની કળા” નેં યાદગાર રૂપ બનાવીએ અને આજના દશેરા વિજ્યા દશમી ના મહાપર્વ નેં *ગુજરાત રાવત સમાજ સોર્ય દિન* તરીકે ઉજવીએ નિમિતે
સમસ્ત ગુજરાત રાવત સમાજ ના તમામ ભાઇ ઓ બહેનો વડીલો નેં *શ્રી કનુભાઈ બોરુવાળા (કરણસિંહ રાવત )* તરફથી હાર્દિક અભિનંદન સાથે શુભકામના
સાથે
🔱 *જય માતાજી* 🔱
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા