Mahir Kalam News

News Website

ગીર સોમનાથ પોલીસ ની બૂટલેગરો ઉપર તવાઈ કોડીનાર ના નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડી પાસા હેઠળ અલગ અલગ જેલોમાં ધકેલતી ગીર સોમનાથ પોલીસ,

ગીર સોમનાથ પોલીસ ની બૂટલેગરો ઉપર તવાઈ કોડીનાર ના નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડી પાસા હેઠળ અલગ અલગ જેલોમાં ધકેલતી ગીર સોમનાથ પોલીસ,
Views: 38
0 0

Read Time:3 Minute, 17 Second

જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી નિયંત્રણમાં રહે તે માટે અસુરક્ષિતતા ઉભી કરતા માથા ભારે ઇસમો/પ્રોહી,બુટલેગરો તથા ભયજનક વ્યક્તિઓ કે, જેઓ અગાઉ ગુન્હામાં સંડોવાયેલ હોય અને ગુન્હાઓ કરવાની ટેવ વાળા હોય તેવા વ્યક્તિઓ વિરુધ્ધ પાસા જેવા અટકાયતી પગલા લેવા જરૂરી સુચના કરેલ હોય જે અનુંસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક એમ.એક.ચૌધરી ઉના વિભાગ, ઉના નાઓની રાહબરી હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા નાઓ દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહી, બૂટલેગરો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓ મારફત ગીર સોમનાથ જીલ્લા કલેકટર નાઓ તરફ મોકલતા તેઓશ્રી દ્વારા આવી ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા અને અવાર-નવાર પ્રોહી,લગત ગુન્હાહિત પ્રવૃતિમાં

સંડોવાયેલ કુલ-૦૮(આઠ) પ્રોહી,બુટલેગરો વિરૂધ્ધ પાસા વોરંન્ટ ઇશ્યુ કરવામાં આવેલ જે ઇશ્યુ થયેલ વોરંટના કામે અગાઉ કુલ-૦૫ આરોપીઓને પકડી પાડી અલગ અલગ જેલોમાં મોકલી આપેલ હતા અને ત્રણ આરોપીઓ પોતાની અટકાયત ટાળવા એકાદ મહિનાથી નાસતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપી ઉપર વોચ રાખી તાત્કાલીક અસરથી પકડી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.રાજપુત તથા કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા નાઓની સુચનાથી કોડીનાર પો.સ્ટાફ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફને સંયુકતમાં CDR/SDR એનાલીસીસ તેમજ હમન સોર્સીસથી મળેલ હકિકત આધારે નિચે પાસા અટકાયતી:- (૧) નાથાભાઇ ઉર્ફે બિલ્લો લખમણભાઇ સોલંકી ઉ.વ રહે કોડીનાર, ૧૦ ગીર સોમનાથી । લાજપોર જેલ પાસા અટકાયતી:- (૨) શેલેષભાઇ ઉર્ફે બચો જગુભાઈ કામળીયા ઉ.વ.૨૮ રહે. કોડીનાર જી.ગીર સોમનાથલ લાજપોર જેલ સુરત )પાસા અટકાયતી:- (૩) સતીષભાઇ અરજણભાઈ કામળીયા ઉ.વ.૨૭ રહે કોડીનાર જી.ગીર સોમનાથ (મધ્યસ્થ જેલ ભુજ
રિપોર્ટ રહિશ બાનવા કોડીનાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *