Read Time:1 Minute, 9 Second
➡પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) પ્રેમસીંહ ઉર્ફે પ્રેમલો ઇટલા બામનીયા, ઉ.વ.૨૬, રહે.કાકડપુરા, પડીયાલ, તા.કુકશી જિ.ધાર (મધ્યપ્રદેશ) હાલ રહે.દેવળા ગામની સીમ, તા.ધારી, જિ.અમરેલી.
(૨) અનુભાઇ ઉર્ફે ગોબર રામભાઇ દેત્રુજા, ઉ.વ.૩૫, રહે. રામપરા, તા.ધારી, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઈ. કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. શ્રી આર.એચ.રતન તથા હેડ કોન્સ. જાહીદભાઈ મકરાણી, કુલદીપભાઈ દેવભડીંગજી, તુષારભાઈ પાંચાણી, જનકભાઈ હીમાસીયા તથા પો.કોન્સ. શિવરાજભાઈ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી











