Mahir Kalam News

News Website

ગુજરાત રાજય ના કેબિનેટ મંત્રી અને અમરેલીના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી ની કડક સૂચના ના લીરે લીરા કરતા અમરેલી ના અધિકારીઓ તથા રોડ કોન્ટ્રાક્ટર.

ગુજરાત રાજય ના કેબિનેટ મંત્રી અને અમરેલીના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી ની કડક સૂચના ના લીરે લીરા કરતા અમરેલી ના અધિકારીઓ તથા રોડ કોન્ટ્રાક્ટર.
Views: 71
0 0

Read Time:1 Minute, 22 Second

આજરોજ તારીખ 28/11/2025 ના રોજ અમરેલી થી સાવરકુંડલા તરફ જતા રોડ ઉપર થીગડાં મારવાની કામગીરી ચાલુ હોય જે કામગિરી માં લોટ પાણી અને લાકડા જેવો દશ્ય જોવા મળિયું.

હાલ ચોમાસુ પુરુ થતાજ તમામ રોડ ની હાલત બિસ્માર થયેલ હોય તેને લઈને અનેક જગ્યા એ રોડ ની કામગીરી ચાલુ હોય એમાના નો એક આ અમરેલી થી સાવરકુંડલા જતો રોડ જેનું હાલ થીગડાં મારવાનું કામ ચાલુ છે

તેમાં અધિકારી ઓ અને કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત થી રોડ પર ખાડા પડેલ હોય અને ખાડા પર ની ધૂળ સાફ કરિયા વિના સીધે સીધા ડામર ના ડમ્ફર ઠળવતા હોય તેવા દશ્ય જોવા મળિયા.ખરેખર તો રોડમાં ખાડા પડેલ હોય ત્યાં એરકમ્પ્રેસર થી ખાડા પરની ધૂળ માટી સાફ કરવાની હોય છે તો રોડ લાંબો સમય સારો રહે છે. આ કામ માં સરકાના પૈસા નું પાણી થતા જોવા મળિયું તો શું આમાં ઉચ્ચ અધિકારી અને પદા અધિકારીઓ તપાસ કરશે ખરા?..

બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *