જોડીયા ગામના રાજપૂત સમાજના યુવાનો તેમજ વડીલો દ્વારા છે ઉત્સાહ અને ઉમંગથી આયોજન કરવામાં આવેલ છે તેમજ તેમના દ્વારા જે સાથ અને સહકાર આપવામાં આવેલ છે તે બદલ જોડિયા તાલુકા રાજપૂત સમાજ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
સ્થળ :-ઉદાસીન સંત કુટીર શ્રી રામવાડી (જોડીયા ગામ)
તારીખ :-02 /11/ 2025 ને રવિવાર
સમય :-બપોરે 2:00 વાગે
🔅કાર્યક્રમના અધ્યક્ષશ્રી
✨નેક નામદાર મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ઓફ વાંકાનેર સ્ટેટ – સાંસદ શ્રી રાજ્યસભા
🔅મુખ્ય મહેમાનશ્રીઓ
✨ શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ( માનનીય શિક્ષણ મંત્રીશ્રી – રાજ્યકક્ષા ગુજરાત )
✨ માનનીય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)
( પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય )
🔅 અતિથિ વિશેષ
✨ માનનીયશ્રી જયવીરસિંહ ઝાલા – ડીવાયએસપી જામનગર
✨ માનનીયશ્રી પી. એસ. જાડેજા ભાતેલ – પ્રમુખશ્રી રાજપુત સેવા સમાજ જામનગર
✨ માનનીયશ્રી યુવરાજસિંહ જાડેજા ગોંડલ – વિદ્યાર્થી નેતા
✨ માનનીયશ્રી ભરતસિંહ જાડેજા ખીરી – પ્રમુખશ્રી હાલાર માજી સૈનિક મંડળ
✨ માનનીયશ્રી રણજીતસિંહ રાજપૂત – પોલીસ ઇન્સ્પેક્ટર જોડિયા
✨ માનનીયશ્રી કે. ડી. જાડેજા-પોલીસ સબ ઇન્સ્પેક્ટર-બાલંભા
✨ માનનીયશ્રી પ્રવિણસિંહ જાડેજા – સેવક ધુણિયા
✨ માનનીયશ્રી ડો. સક્તાવત સાહેબ – જોડીયા
✨ માનનીયશ્રી હરદીપસિંહ જાડેજા – ચેરમેન ઓફ જામનગર બ્રાન્ચ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
🔅 આશીર્વચન
✨ પૂજ્ય રઘુવીર સિંહ ઝાલા પીપળી – કથાકાર
સાંજે અલ્પાહાર ની વ્યવસ્થા રાખેલ છે.
પ્રેસ નોટ. લલીતભાઈ નિમાવત બાલંભા











