Mahir Kalam News

News Website

કોલેજમા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ગરમીના પ્રકોપમાં પરીક્ષાખંડમાં અપુરતા પંખા હોવાને કારણે પડતી મુશ્કેલીનું ઉકેલ લાવવા ચોકસી કોલેજ વેરાવળને રજુઆત – ✍️બસીર સુમરા.

કોલેજમા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ગરમીના પ્રકોપમાં પરીક્ષાખંડમાં અપુરતા પંખા હોવાને કારણે પડતી મુશ્કેલીનું ઉકેલ લાવવા ચોકસી કોલેજ વેરાવળને રજુઆત – ✍️બસીર સુમરા.
Views: 73
0 0

Read Time:1 Minute, 23 Second

હાલમાં ગુજરાત રાજ્યમાં એલ.એલ.બી, તથા એલ.એલ.એમ તેમજ બી.એડ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પરીક્ષા ગતિમાં છે.

ગુજરાત રાજ્ય અને ગીર સોમનાથ વેરાવળ વિસ્તારમાં ગરમીના પ્રકોપથી લોકો અતિશય પીડાઈ રહ્યા છે આ દરમ્યાન હાલમાં કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હોય વેરાવળ ચોકસી કોલેજ માં આપવા જતા પરીક્ષાાર્થીઓના પરીક્ષાખંડમાં પુરતા પંખાની વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ ગરમીથી પીડાય રહ્યા ના સમાચાર પ્રાપ્ત થયા. ધણાં પરીક્ષાર્થીઓને અધૂરૂ પેપર ભરવાની ફરજ પડેલ જેથી વિદ્યાર્થીઓનુ ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, અપૂરતી વ્યવસ્થા ના સમાચાર પ્રાપ્ત થતાં ચોકસી કોલેજ તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને તારીખ ૦૨/૦૫/૨૦૨૬ ના રોજ પત્ર લખી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો સત્વરે સુખદ સમાધાન કરવા રજૂઆત કરવામાં આવી.
રિપોર્ટ રહિશ બાનવા કોડીનાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *