સેવા એ જ સંકલ્પ; સાથે મેદાને ઉતરેલા યુવા કાર્યકરને મુસ્લિમ સમાજ જે વધાવ્યા જીત માટે સમાજના આગેવાનો મેદાને
સુત્રાપાડા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાંયો છે. વોર્ડ નંબર ૨ માં ભાજપ પક્ષ દ્વારા જાણીતા યુવા કાર્યકર અને લોક સેવક ઈસ્માઈલ ભાઈ બસ એને ટિકિટ આપવામાં આવતા સુત્રાપાડા મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઈસ્માઈલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક અને લોકહીત ના કાર્યોમાં અગ્રેસર હોવાથી તેઓ સ્થાનિક ઇસ્તરે જનતાનો હોકારો; તરીકે ઓળખાય છે તેઓની સામાજિક સેવાઓને ધ્યાને રાખીને ઈસ્માઈલભાઈ ની ઉમેદવારી જાહેર થતા જ વોર્ડ નંબર ૨ ના રહીશો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે સ્થાનિક આગેવાનો જણાવ્યું હતું કે ઈસ્માઈલ ભાઈ એ માત્ર એક ઉમેદવાર નથી પણ ગરીબોનો અવાજ છે તેમને વિજેતા બનાવી નગરપાલિકામાં મોકલવા એ સમયની માંગ છે ભાજપ પક્ષ દ્વારા ઈસ્માઈલ ભાઈની પસંદગી કરવામાં આવતા કોડીનારના જાણીતા સામાજિક કાર્યકર રહીશ ભાઈ બાનવા દ્વારા તેમને ખાસ અભિનંદન અને વિજયી ભવની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે
રિપોર્ટ રહિશ બાનવા કોડીનાર











