Read Time:30 Second
અમરેલી: રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે બનેલ બનાવો માં ત્રીજી લાશ કાનાભાઈ ખીમાભાઈ પરમાર મળી આવી છે
અમરેલી: ભરતભાઈ ખીમાભાઈ પરમાર રહેવાશી બરફટાણા ની લાશ તળાવની વચ્ચેથી મળી આવેલ છે
જે જાણવા વિનંતી અને રેસ્ક્યુ પૂર્ણ જાહેર કરવામાં આવે છે
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











