Mahir Kalam News

News Website

અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ, મોરબી તરફથી મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે યોજાનાર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે સૌને હાર્દિક આમંત્રણ.

અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ, મોરબી તરફથી મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે યોજાનાર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે સૌને હાર્દિક આમંત્રણ.
Views: 85
0 0

Read Time:1 Minute, 0 Second

✨ જય ભીમ! આમંત્રણ ✨

🙏

🗓 તારીખ: ૬ ડિસેમ્બર ૨૦૨૫ (શનિવાર)
⏰ સમય: સાંજ ૬:૩૦ વાગ્યે
📍 સ્થળ: નહેરુ ગેટ ચોક, મોરબી
➡️ મોન કેન્ડલ માર્ચ તથા ધમ્મ યાત્રા → મહાનગરપાલિકા ખાતે સમાપન

કાર્યક્રમમાં:
🌸 પ્રતિમાને પુષ્પાંજલિ
🕯 મોમબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ
📖 બંધારણના આમુખનું વાંચન
🚶 ધમ્મ યાત્રા અને માનવ એકતાનો સંદેશ

👕 અનુસૂચિત જાતિ અને બહુજન સમાજના લોકો સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા વિનંતી.

પ્રેસિડેન્ટ,
અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ, મોરબી
📞 સંપર્ક: નાનજીભાઈ સોલંકી – ૮૧૪૧૮૧૩૩૮૯

આવો અને ડૉ. બાબાસાહેબના વિચારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરો તથા ધમ્મના માર્ગે ચાલવાનો સંકલ્પ લો!

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *