Read Time:22 Second
ખંભાળિયાના મુખ્ય માર્ગો અતિબિસ્માર હાલતમાં હોતાં વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બન્યા છે. ઠેર ઠેર ખાડાઓ પડયા છે. આ ખાડાઓને લઈ લોકો ને મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઈ બલદેવ ગઢવી એ રોષ વ્યકત કર્યો છે.
Website: https://mahirkalamnews.com