પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ દ્વવારા પોરબંદર મહાનગરપાલિકાને રજુઆત
પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ દ્વવારા પોરબંદર મહાનગરપાલિકા ના કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ ને આવેદન આપવા મા આવ્યું હતું જેમાં વૉર્ડ નં 8 અને વૉર્ડ નં 7 ના ખારવાવાડ વિસ્તાર મા ભાજપ સરકાર દ્વવારા વિકાસ કરવા મા આવ્યો હતો અને તેના ભાગ રૂપે ભાજપ શાષિત પોરબંદર નગરપાલિકા દ્વવારા 2022 મા નવા પેવર બ્લોક પાથરવામા આવ્યા હતા જેમાં આ વિસ્તાર ની વાત કરીએ ત્યારે જે વિસ્તાર મા નવા પેવર બ્લોક પાથરવામાં આવ્યા હતા તે વિસ્તાર મા સુભાષ નગર કોબાલ સતી માતા નું મંદિર,ખોડિયાર માતા નું મંદિર, રામદેવજી નું મંદિર, ભાદરાઈ માતા નું મંદિર,વણાંક બારા સમાજ ની વડી અન્ય વિસ્તાર સલાટ વાળો,ભાટિયા બજાર,ભોય વાળો,કનુભાઈ ના દવાખાના પાસે, સોની બજાર,ગીધ્યા પાન ની ગલી, વાંદરી ચોક,પાલનો ચોક, જુફરિયું,કાબાવલિયા ફરિયું,ખારી મસ્જિદ દ્વવારા ફરિયું,મીઠી મસ્જિદ, પંચ હાટડી, ખાટકી વાડ, દરબાર ગઠ, જલારામ મંદિર, શીતળા ચોક,લાકડા ના પાલા પાસે જૂની ફિશ માર્કેટ પાણી ના ટાકા પાસે,નાની રાંદલ, મોટી રાંદલ ખોખરી ફરિયું, શહીદ ચોક, બાબલ આઈસ ફેક્ટરી પાસે ના વિસ્તાર મા પેવર બ્લોક ની હાલત ખુબજ ખરાબ છે ભાજપ સરકાર ના રાજ મા છેલ્લા પાંચ વર્ષ મા જો નવા નાખવા મા આવેલા પેવર બ્લોક ની આવી હાલત ખરાબ થઈ ગઈ છે તેની જીમેદારી કોણ લેશે પોરબંદર નગરપાલિકા ના પ્રમુખ, ચીફ ઓફિસર કે કોન્ટ્રાકટર ઓ કે આ બંને વૉર્ડ 7 અને 8 ના કાઉનશીલર ઓ પોરબંદર ની પ્રજા ના ટેક્સ ના પૈસા થી જો પાંચ વર્ષ મા ભાજપ શાષિત પોરબંદર નગરપાલિકા મા નવા પેવર બ્લોક ની આવી હાલત થતી હોય અને રાહદારી નિકરે એટલે બ્લોક ની અંદર રહેલ દુષિત પાણી પણ પ્રજા ની આંખ મા અને કપડા મા ઉડે અને નાના બાળકો ના પગ મા થેશ લાગવા થી પડે અને અક્સમાત પણ થાય આ તે કેવો વિકાસ ભાજપ સરકાર નો જેમાં પાંચ વર્ષ માંજ નવા પેવર બ્લોક ની હાલત ખરાબ પીવાના પાણી ની લાઈન સાથે ભૂગર્ભ ગટર ના દુષિત પાણી ભેગા થાય અને લોકો બીમાર પડે અને વારમંવાર ભૂગર્ભ ગટર ના પાણી નદી જેમ છલકાય અને આખા વિસ્તાર મા ગંદકી ના ગંજ જોવા મરે આ વિસ્તાર ની સ્ટ્રીટ લાઈટ પણ ફોટા પાડે અને ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હાલત મા જોવા મળે આ વિસ્તાર ના બહેનો અને ભાઈઓ ના ટોયલેટ જોતા એવુ લાગે જાણે ખારવાવાળ વિસ્તાર ના ટોયલેટ યુરોપ અને દુબઇ ને ટક્કર મારે એવા છે ભાજપ ના રાજ મા માચ્છીમાર ભાઈઓ ના વિસ્તાર વિકાસ થી વંચિત છે પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ પોરબંદર જિલ્લા માચ્છીમાર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ શેરાજી પોરબંદર જિલ્લા મહિલા પ્રમુખ હીરા બેન ચામડીયા
સિનયર આગેવાન લાલજીભાઈ ગોશિયા શૈલેષભાઇ જુંગી રમેશભાઈ ચામડીયા વિજયભાઈ પાંજરી ભરતભાઈ કરગઠિયા વશંત ભાઈ ભદ્રેચા દ્વવારા રજુવાત કરવા મા આવી હતી
રિપોર્ટર:-અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર











