Mahir Kalam News

News Website

તા,10 /01 /2025 ના શનિવાર નારોજ “સમતા એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર ગુજરાત “દ્વારા આયોજિત “ચિંતન સે પરિવર્તન “અને “સમતા ધામ “ગુજરાત ના સમગ્ર એસી અને એસટી માટે “સમતા ધામ “મુ, પાલુન્દ્રાઅમરાજીના મુવાડા ઉત્કંઠેશ્વર મહાદેવ, તાલુકો દહેગામ જીલ્લો ગાંધીનગર બની રહ્યું છે

તા,10 /01 /2025 ના શનિવાર નારોજ “સમતા એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર ગુજરાત “દ્વારા આયોજિત “ચિંતન સે પરિવર્તન “અને “સમતા ધામ “ગુજરાત ના સમગ્ર એસી અને એસટી માટે “સમતા ધામ “મુ, પાલુન્દ્રાઅમરાજીના મુવાડા ઉત્કંઠેશ્વર મહાદેવ, તાલુકો દહેગામ જીલ્લો ગાંધીનગર બની રહ્યું છે
Views: 115
0 0

Read Time:1 Minute, 53 Second

તેમાં ગુજરાતમાંથી ” શ્રી જય ચામુંડા ક્રેડિટ સોસાયટી મહેસાણા” ને આમંત્રણ આપવામાં આવ્યું હતું ,તેમાં આપણી ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી રણછોડભાઈ,એસ રાવત અને જો, મેનેજિંગ ડિરેક્ટર કૌશિકભાઇ ,ડી પરમાર એ ખાસ હાજરી આપી હતી ,અને આ સમતા ધામ ભવિષ્યમાં આપણા રાવત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહે ,તે માટે “શ્રી જય ચામુંડા ક્રેડિટ સોસાયટીના “ચેરમેન શ્રી રણછોડભાઈ રાવત દ્વારા 51 હજાર રૂપિયાનું દાન ની જાહેરાત કરવામાં આવી હતી, આપણી ક્રેડિટ સોસાયટીના ચેરમેન સાહેબશ્રી નું તેલગણા ના ips ad ,D,G,Pપ્રવીણ કુમાર તથા સમતા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી પૂનમચંદ પટેલ અને ઇશ્વરભાઇ મકવાણા ડો,દીનેશભાઈ પરમાર પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર દ્વારા સાલ, પ્રમાણપત્ર અને બુક દ્વારા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું, આ “સમતા ધામ “ની અંદર એક નાનકડું બીજ આપણા રાવત સમાજ માટે આજે “શ્રી જયચામુંડા ક્રેડિટ સોસાયટી”ના માધ્યમથી રોપવામાં આવ્યું છે, કાલે આ જ બીજ એક વટ વૃક્ષ બની અને રાવત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થાય તે હેતુથી આપણે આ ધામની અંદર 51,000 રૂપિયાનું દાન આપણે જાહેર કરેલું છે 🙏જય ગુરુ મહારાજ🙏

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *