સરળ બને એ માટે
ટંકારા થી મોરબી
ટ્રેન શરુ કરેલી
ટંકારા ઐતિહાસિક નગર છે
મોરબી ના રાજા ઓ
નુ રાજતિલક ટંકારા
મુકામે થતુ
મહાલય તરીકે ઓળખાતા વિશાળ ભવન એક સમય નુ રાણીવાસ છે
આજે આર્યસમાજ પાસે છે
ટંકારા ને ફરતી મીની
ચાયના વોલ જેવી
દીવાલ હતી ચારે બાજુ ચાર દરવાજા હતા જે રાત્રી દરમિયાન બંધ રહેતા
ચોકિયાતો
પાહેતા
પોલીસ પટેલ
રાઉન્ડ ધ કલોક
રખવાલી કરતા
આ ઐતિહાસિક નગર થી મોરબી સુધી ચાલતી ટ્રેન
ની ગવાહી આપતા
નાલા પુલીયા લજાય ગામ પાસે આજે પણ અડીખમ ઊભેલા છે
રાજાશાહી ના ગૌરવવંતા ઈતિહાસ ની ઝલક જોવા મલે છે
પાટા નુ શુ થયુ ?
રેલવે લાઈન ની એ
જમીન નુ શુ થયુ ?
પાતાળ મા ઞય કે આસમાન મા એમા નથી પડવુ
પણ આ ઐતિહાસિક ધરોહર ને સાચવવી એટલા માટે જરૂરી છે કે
રાજાશાહી ના બાંધકામ ની બસો વરસ પછી કાંકરી ખરી નથી
આજના બાંધકામ બાબતે આપણે સૌ કોઈ જાણીએ છીએ
આ ધરોહર ને સાચવવી રાખવા નુ કારણ
એમાથી નૈતિકતા ઇમાનદારી ના પાઠ
ભણી શકાય
પ્રજા લક્ષી કામોમાં ભષ્ટ્રાચાર બયમાની
ના કરે
તંત્ર ને વિનંતી🙏 જમીન ના સાચવવી શક્યા પણ આ નાલા (પુલીયા)ને તો સાચવો
જાગૃત નાગરિક
(બી એલ સોલંકી)
દામજીભાઈ વેકરીયા











