Mahir Kalam News

News Website

જુગારના દુષણે ફરી એકવાર પટેલ પરિવારને વેર વિખેર કરયો, પરિવાર પોલીસ કમિશ્નરના શરણે

જુગારના દુષણે ફરી એકવાર પટેલ પરિવારને વેર વિખેર કરયો, પરિવાર પોલીસ કમિશ્નરના શરણે
Views: 62
0 0

Read Time:2 Minute, 0 Second

રાજકોટના જુગાર ની ઈવેન્ટ સંચાલક રાજ વિજય રંગાણી, અભી જેન્તી ખાનપરા ૮ લાખ પડાવ્યા બાદ મહિલાઓને પણ જાન થી મારી નાખવાની ધમકી આપી ઓડિયો થયો વાયરલ

ફરિયાદી દ્વારા સમગ્ર મામલો જણાવવામાં આવેલ, એ.આર ઈવેન્ટ ના સંચાલક રાજ વિજય રંગાણી, અભી જેન્તી ખાનપરા દ્વારા રાજકોટ થી ગોવા જુગારની ઇવેન્ટ રમાડે છે, જે ઇવેન્ટ ફોનિક્સ કસીનો ચાલે છે, જે ઇવેન્ટ બે દિવસની હતી, જે બે દિવસ દરમ્યાન દારૂ અને સફેદ પાઉડર (ડ્રગ્સ) જેવો નસીલો પદાર્થ કેફી પીણામાં પિવડાવી, 13 લાખ રૂપિયા જુગારના નામે પડાવી લેવામાં આવ્યા, ત્યારબાદ હુજપણ ગેરવ્યાજબી રીતે રૂપિયાની પઠાણી ઉઘરાણીની કરવામાં આવી રહી છે, મારો 4 તોલાનો ચેન બળજબરી પૂર્વક માથે રહી ફેડરલ બેન્ક માં ગીરવી મુકાવી રૂપિયા મારી પાસે પડાવી લીધા, ત્યાર બાદ મને ઉપાડી જઈ ધોકા, લોખંડના પાઈપ વડે મરણતોલ માર મારવામાં આવ્યો અને મારી પત્નીને ફોન પર જેમ ફાવે તેમ માં-બેન સામે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ, આ ધમકી ને લઈને આખો પરિવાર ગભરાય ગયેલ હોઈ, અમારો પરિવાર કાંઈ પણ અજુગતું પગલું ભરે તેનો જવાબદાર માત્ર ને માત્ર રાજ વિજય રંગાણી તેની ધર્મ પત્ની અને અભી જેન્તી ખાનપરા જવાબદાર રહેશે, અમોએ કમિશનર સાહેબ ને પણ આજરોજ લેખિતમાં ફરિયાદ નોંધાવેલ છે

રિપોર્ટર દેવ ટંકારીયા રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *