Mahir Kalam News

News Website

“રાજકોટ ખાતે સુમરા સમાજ સંચાલિત હોસ્પિટલ ની પાયા વિધિ અને મહાસંમેલન યોજાયુ.

“રાજકોટ ખાતે સુમરા સમાજ સંચાલિત હોસ્પિટલ ની પાયા વિધિ અને મહાસંમેલન યોજાયુ.
Views: 385
0 0

Read Time:1 Minute, 27 Second

આજે તા:- ૨૫-૧- ૨૦૨૬ રવિવારના રોજ મહંમદીબાગ પાછળ, વાવડી ખાતે સમાજના સર્વાંગી વિકાસ અને સેવાભાવના ઉદ્દેશ્ય સાથે સુમરા સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

આ મહાસંમેલન અંતર્ગત સમાજ માટે મહત્વપૂર્ણ સેવાકીય પહેલ રૂપે “હોસ્પિટલ સંગે બુનિયાદ” તથા “ન્યાજે ગૌષે આજમ દસ્તગીર” રાખવામાં આવી.

સુમરા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને સેવાભાવના ઉદ્દેશ્ય સાથે સુમરા સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

આ મહાસંમેલનમાં પીરે તરીકત, સૈયદ સાદાદ, મોલાના સાહેબો, આજુબાજુ ના જમાત ના પ્રમુખો, સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ બહોળી સંખ્યા માં હાજરી આપી.
સમાજના તમામ ભાઈઓ-બહેનો અને સ્થાનિક જનતાએ મહાસંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવયો.

આ કાર્યક્રમમાં માં સ્ટેજ પર થી મુખ્ય મહેમાનો એ શિક્ષણ, સેવાકીય પ્રવૃતિ, ઇલ્મ અને સમાજ ના સંગઠન માટે આગાઝ કરવામાં આવ્યા.

રિપોર્ટર
યાસીન દોઢિયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *