સૈયદ કલ્લબે ઝવાદ નકવી સાહેબ કિબલા નું મોમેન્ન્ટ આપી શાહી સ્વાગત કરતા ગીર સોમનાથ & જૂનાગઢ જિલ્લા ના લોકલાડીલા. પૂર્વ સાંસદસભ્ય સમસ્ત સમાજ ની સાથે સાથે સમસ્ત મુસ્લિમ સમાજ ના દિલ ની ધડકન અને હમેશા ના હિતેચ્છુ સદા બહાર નેતા શ્રી દીબુભાઈ બોઘાભાઈ સોલંકી (દિનુભાઈ ) અને ઉપપ્રમુખ કોડીનાર નગર પાલિકા અને. યુવાદિલો ની ધડકન સદા બહાર શિવાભાઈ સોલંકી તેમજ વકફ બોર્ડ ડાયરેક્ટર મુસ્લિમ આગેવાન જનાબ જીશાનહૈદર. હાકાલુમિયાબાપુ નકવી તેમજ સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનશ્રીઓ આ ખુશી ના મોકા ઉપર ઉપસ્થિત રહી ચારચાંદ લગાડિયા હતા આ પ્રસંગ ને સફળતા આપવામાં સિયા ઇસના અસરી સાદાત જમાત ના પ્રમુખ અબ્બાસતકી જીયાઅહેમદ નકવી 🌹અલીરઝા ફૈયાઝ હુસૈન નકવી 🌹નાસિર હુસૈન મુમતાઝ હુસૈન નકવી 🌹મહમદરિઝવાન મહમદ હુસૈન નકવી 🌹સિરાજનકી મુસ્તુફામિયા નકવી 🌹 અલીનકી મંજૂર હુસૈન નકવી 🌹 મુનિસ અહેમદ મોહિબ હુસેન નકવી 🌹રઝાઅબ્બાસ હૈદર અબ્બાસ નકવી. તેમજ તેમના સદસ્ય અને કોડીનાર સિયા ઇસના અસરી સમાજ ના પેશ ઈમામ સૈયદ અસગર મહેંદી સાહેબ મોલાના સાહેબો તેમજ તમામ વડીલ & નવયુવાન આગેવાનો અને જમાંતો ટ્રસ્ટ કમેટીઓ ના હોદેદારો અને સદસ્યો ને પણ શિયા ઇસના અસરી જમાત કોડીનાર ના પ્રેસિડેન્ટ સૈયદ અહેમદ સજ્જાદહુસૈન નકવી (અબ્બાજાન પટેલ)અનિવાર્ય સંજોગો.બહાર હોવાથી તમામ નો તહેદિલ થી આભાર વ્યક્ત કરી મુબારક બાદી પાઠવી હતી (લખાણ માં ભૂલચૂક માફ)🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹