Read Time:29 Second
ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તથા વિજ્ઞાન શિક્ષક શ્રી રોહિતભાઈ વાળાએ અવનવા પ્રયોગો અને એમાં થતી રાસાયણિક પ્રક્રિયા ની પ્રાયોગિ નિદર્શન તથા રજુઆત કરી. આ તકે મહાન વૈજ્ઞાનિકો તથા વિજ્ઞાનની શોધો વિશે વિસ્તૃત માહિતી બાળકો સમક્ષ રજુ કરવામાં આવી…. જય વિજ્ઞાન











