Mahir Kalam News

News Website

જામનગર માટે વિકાસના નવા સમાચાર: વોર્ડ નંબર 12 માં નવા બ્રિજનું શાનદાર ખાતમુહૂર્ત

જામનગર માટે વિકાસના નવા સમાચાર: વોર્ડ નંબર 12 માં નવા બ્રિજનું શાનદાર ખાતમુહૂર્ત
Views: 521
1 1

Read Time:2 Minute, 25 Second

તારીખ: ૦૮/૦૩/૨૦૨૬ (રવિવાર) સ્થળ: કાલાવડ નાકા બહાર, રંગમતી નદી પર, જામનગર

જામનગરના નાગરિકોની સુવિધા માટે કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર નિર્માણ પામનાર નવા બ્રિજનું આજે હર્ષોલ્લાસ સાથે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી એમ. કે. બ્લોચ સાહેબના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ખાતમુહૂર્ત કરનાર મહાનુભાવો:
અસલમભાઈ ખીલજી (પૂર્વ વિરોધપક્ષ નેતા) જેનબબેન ખફી (કોર્પોરેટર વોર્ડ નં.12)હાજી રિઝવાનભાઈ જુણેજા

કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ મહેમાનો:
હાજી કાદરબાપુ જુણેજા, હાજી આમદભાઈ ફૂલવડી, હનીફભાઈ પાસ્તા, મુન્નાભાઈ, અખ્તર બાપુ , અબ્દુલ કાદિરભાઈ ખફી,  શાહનવાજભાઈ ખીલજી, ઇમરાનભાઈ ખફી, અનવર હુસેનભાઈ ખફી( અકુભાઈ), મકબુલભાઈ જુણેજા, મકસુદભાઈ સોઢા, ઝાકીર સર પંજા, અલ્તાફ ભાઈ મેમણ

આ ઉપરાંત જામનગરના વિવિધ સમાજના પ્રમુખશ્રીઓએ તેમજ તેમની બોડીના સભ્યોએ ખાસ હાજરી આપી હતી:
▪️ પટણી સમાજ: જનાબ જુસબભાઈ જે.કે.
▪️ કસાઈ સમાજ: સબીરભાઈ કસાઈ
▪️ વાઘેર સમાજ: ગનીભાઈ બસર
▪️ આરબ સમાજ: રોજાભાઈ
▪️ ગુજરાતી સમાજ: બસીરભાઈ મલેક
▪️ સીદી સમાજ: આઈ.પી. સીદી
ફકીર સમાજના પ્રમુખ લતીફ બાપુ
આ વિકાસલક્ષી પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જામનગરના વિકાસમાં અને ખાસ વોર્ડ નંબર 12 માં આ એક નવું અને મહત્વપૂર્ણ કદમ છે!

કાર્યક્રમના આયોજનમાં વિશેષ યોગદાન:
જામનગર આમ આદમી પાર્ટીના
શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા,
વોર્ડ નં.12 ના વોર્ડ પ્રમુખ અદનાનભાઈ હાલા, અને જામનગર શહેર આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ઝહમત ઉઠાવેલ હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *