Mahir Kalam News

News Website

૧૫૦ ફુટ રીંગ રોડ ઓમનગર સર્કલ પાસે થી ફોરવ્હીલ ગાડીમાં બેસી દારૂની મહેફીલ માણતા ત્રણ ઇસમોને કુલ મુદામાલ કિ.રૂ.૨,૫૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ ટીમ

૧૫૦ ફુટ રીંગ રોડ ઓમનગર સર્કલ પાસે થી ફોરવ્હીલ ગાડીમાં બેસી દારૂની મહેફીલ માણતા ત્રણ ઇસમોને કુલ મુદામાલ કિ.રૂ.૨,૫૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ ટીમ
Views: 63
0 0

Read Time:1 Minute, 7 Second

આરોપીઓના નામ તથા સરનામા

१ વિક્રમભાઇ માંડણભાઇ ખુંટી ઉ.વ.૪૩ રહે. મેટોડા જી.આઈ.ડી.સી. અંજલીપાર્ક વિરાટ રેસીડેન્સી બ્લોક નં.બી-૨૦૨ તા.લોધીકા જી.રાજકોટ

3

બાબુભાઇ કાળુભાઇ પરમાર ઉ.વ.૨૮ રહે. મેટોડા જી.આઇ.ડી.સી ગેઇટ નં.૧ રાધે વે બ્રીજની પાછળ મિતનગર તા.લોધીકા જી.રાજકોટ

અલ્પેશભાઇ રમેશભાઈ તાળા ઉ.વ.૪૨ રહે. સુભાષનગર બંધ શેરી પટેલ ચોક નંદા હોલ પાછળ કોઠારીયા મેઇન રોડ રાજકોટ

આ કામગીરી કરનાર

અમો પો.સબ ઇન્સ. આર.એચ.ઝાલા તથા એ.એસ.આઇ. રાજેશભાઇ મિયાત્રા તથા પો.હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા તથા પો.કોન્સ. કુલદીપસિંહ રાણા.

રિપોર્ટર દેવ ટંકારીયા રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *