Read Time:1 Minute, 2 Second
ગુજરાત રાવત સમાજ ક્લારત્ન સન્માન સમારંભ માં જોડાવવા ફોર્મ ભરવા વિનંતી છે તેમજ જે તે ક્લારત્નો એ અગાઉ ફોર્મ ભરેલા હોય તેઓએ ફરી થી ફોર્મ ભરી આપવા વિનંતી છે*
*ઉપરોક્ત ક્લારત્ન સન્માન સમારંભ ના રજીસ્ટ્રેશન ફોર્મ તારીખ ૧૨/૯/૨૦૨૫ ના રોજ થી વિતરણ કરવામાં આવશે*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ફૉન સંપર્ક કરી ફોર્મ લેવા આવવું*
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
(1) *કિઆન ફેસિલિટી*
*૧૮/ગાયત્રી કોમ્પ્લેક્સ, સુરભી રેસ્ટોરન્ટ ની બાજુમાઁ પ્રાંજલ ગેસ ની પાસે, પાવર હાઉસ સાબરમતી અમદાવાદ*
*(2) અખિલ રાવત વિકાસ સંઘ મહેશભાઈ ડાબું વાળા*
*વિસનગર જનસેવા કેન્દ્ર*
*કનુભાઈ બોરૂ*
*8200192336*
*અલ્પેશચાવડા*
*9879242909
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા