વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકાના સેક મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં સરપંચ એ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે તે જાગૃત આગેવાની તેમજ એન્જિનિયર ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ વાઘેરા દ્વારા વારંવાર લેખિત ફરિયાદ કરી તેમજ મૌખિક રજૂઆત કરી તેમજ 2005 ના માહિતી અધિકાર ના કાયદા મુજબ માહિતી માંગી તેમ છતાં તેમને કોઈ પણ સંતોષકારક ન્યાય મળ્યો નથી તે દરમિયાન આશરે 2021 થી નવા સરપંચ બન્યા ત્યારથી અત્યાર સુધી અનેક ફરિયાદો કરી જિલ્લા વિકાસ અધિકારી સુધી તેમ છતાં કોઈપણ સંતોષકારક ન્યાય મળ્યો નથી તેના કારણે તારીખ 19/9/25 ના રોજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આરટીઆઇ માહિતી અધિકાર મુજબ મને બોલાવ્યો હતોઅને એક થી ત્રણ મુદ્દા ની માહિતી માંગેલ હતી તેમાં મને ગોળ ગોળ જવાબ આપીને મોકલી આપ્યો છે તારીખ 17/12/ 22 ના રોજ મેં જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી હતી તેનો પણ કોઈ મને સંતોષકારક ન્યાય મળ્યો નથી તેમજ તારીખ 25/ 8/25 ના રોજ એક થી ત્રણ મુદ્દા ની માહિતી માંગે એમાં પણ મને સંતોષકારક ન્યાય મળ્યો નથી અનેક લેખિત રજૂઆત કરી તેમ છતાં મને કોઈ પણ ન્યાય મળ્યો નથી જેના કારણે હવે પછી કોટના દરવાજા ખખડાવવા માટે તૈયારી કરવા માંગણી કરી રહ્યો છું જ્યાં સુધી સંતોષકારક ન્યાય નહીં મળે ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે આ ગામના ભ્રષ્ટાચારી સરપંચ તુકારામભાઇ યશવંતભાઈ ભુસારા દ્વારા દરેક કામો કરેલા છે તેમાં ભ્રષ્ટાચાર કરેલ છે આંગણવાડી નું મકાન તેમજ પંચાયત નું મકાન તેમજ શૌચાલય બોગસ તેમાં પણ કામગીરી કરી નબળી કરી છે તેમજ 15 માં નાણાપંચમાં પણ મોટા પાયો ભ્રષ્ટાચાર તેમજ તમામ કામમાં ભ્રષ્ટાચાર આચરેલ છે આની ઝીણવટ ભરી તપાસ કરી અને મને સંતોષકારક ન્યાય મળે એવી મારી માંગણી છે
બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિત વલસાડ