જામનગર શહેર ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦ ના ખુણા પાસે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીત કરી જુગાર રમતા હોવાની હકીકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ નામવાળા ઇસમોને જુગાર રમતા રોકડા રૂપીયા ૧૧,૦૭૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૦૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પોલીસ કોન્સ. જયપાલસિંહ ડોડીયા ફરીયાદ આપતા પોલીસ હેડ કોન્સ. ફૈઝલભાઈ ચાવડા નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) ક્રિષ્ના રામાનંદસીંગ યાદવ ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે. ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦, જામનગર
(૨) જિતેન્દ્ર ઘોડા સાવ ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે. ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦ જામનગર
(૩) અરવિંદસિંગ નંદશોરસિંગ યાદવ ઉ.વ.૩૯ ધંધો મજુરી રહે.ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦, જામનગર
(૪) બિજેન્દ્ર સુદામાસિંગ કુશવાહ ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે. ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦, જામનગર
(૫) સોનુકુમાર સુરેશભાઈ રવાની ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦, જામનગર
(5) સંજીતરામ ભરતરામ મોચી ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦, જામનગર
(૭) હરેરામ નરેન્દ્ર રાવ જાતે.બિહારી ઉ.વ.૪૦ ધંધો, મજુરી રહે ગોકુલનગર પાણાખાણ શેરી નં. ૧૦, જામનગર
(૮) નંદકિશોરરામ પ્રભુનાથ વ્યાસ જાતે બિહારી ઉ.વ.૪૦ ધંધો, મજુરી રહે ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦, જામનગર
(૯) સરવન નની શાવ જાતે.બિહારી ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે.ગોકુલનગર પાણખાણ શેરી નં.૧૦, જામનગર
સમગ્ર કામગીરી કરનાર અધિકારીશ્રીઓ
(૧) પોલીસ ઇન્સપેટકર એન.બી.ડાભી
(૨) PSI વી.બી.બરબસિયા
(૩) HC ફૈઝલભાઇ એમ. ચાવડા
(૪) HC જગદિશભાઇ એલ. ગાગીયા
(૫) HC અરવિંદભાઇ એમ. પીપરોતર
(S) PC જયપાલસિંહ જી. ડોડીયા
(૭) PC સોમાભાઇ પી. મોરી
(૮) PC રણછોડભાઇ સી. શેખ
(૯) PC સોનલબેન પરમાર
(૧૦) HG વનરાજસિંહ ચૌહાણ
બ્યુરો ચિફ:-સદામ શેખ