અમદાવાદ Silver Cloud Hotel ખાતે સૂર્યકિરણ રાવત ને મંગલ પાંડે એવોર્ડ થી સન્માનવામાં આવ્યા, અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ સામેની Silver Cloud Hotel ખાતે ગાંધી જ્યંતિ નિમિતે ગુજરાત ના મંત્રીશ્રીઓ ની હાજરી માં ભૂતપૂર્વ ગૃહ મંત્રી શ્રી નરેશભાઈ રાવલ ના હાથે ફિલ્મ સર્જક શ્રી સૂર્યકિરણ રાવત ને પ્રશસ્તિ પત્ર. શાલ. મોમેન્ટો અને મંગલ પાંડે એવોર્ડ થી સન્માનવામાં આવ્યા, છત્તીસગઢ ના પુર્વ સાંસદ પ્રદીપ કુમાર ગાંધીના હસ્તે પ્રશસ્તિ પત્ર. શાલ. મોમેન્ટ. અને મંગલ પાંડે એવોર્ડ થી સન્માનવા માં આવ્યા, આ કાર્યક્રમ નુ આયોજન Progressiv Foundetion Of Human Rights, ના પ્રેસિડેન્ટ શ્રી રાકેશ પાંડે ( ભોજપુરી અભિનેતા) દ્વારા કરવામાં આવ્યુ હતુ. આમંત્રિત મહેમાનો માં. સંતશ્રી અખિલેશ દાસ બાપુ. છત્તીસગઢ પુર્વ સાંસદ પ્રદીપજી ગાંધી. બાપુનગર ધારાસભ્ય દિનેશ ભાઇ કુશવાહ. પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલ. કડી ના ધારાસભ્ય રાજેશભાઈ ચાવડા. મંત્રી રાજુભાઈ પરમાર. મુકેશ પાંડે. અને અન્ય મહાનુભાવો તથા કલાકાર મિત્રો હાજર રહ્યા હતા, રિપોર્ટર.દામજીભાઈ વેકરીયા….