→ પકડાયેલ આરોપીની વિગતઃ-(૧) રામકુ કાળુભાઈ વાઘેલા, ઉ.વ.૨૦, રહે. સનાળી, (૨) વિજય ઉર્ફે ડીગ્રી કાનજીભાઈ સાડમીયા, ઉ.વ.૨૨ રહે.શિવરાજપુર,
→ પકડવાના બાકી આરોપીની વિગત:-(૧) અક્ષય કાળુભાઈ વાઘેલા, રહે. સનાળી, તા.વડીયા, જિ.અમરેલી.
→ કબ્જે કરેલ મોટર સાયકલની વિગત:-એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનું મોટર સાયકલ રજી. નંબર GJ-03-JF.8643 કિ.રૂ.૨૫,૦૦૦/-
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ. કે.ડી. હડીયા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. આર.એચ.રતન તથા એ.એસ.આઈ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામ મકવાણા તથા હેડ કોન્સ. મનીષ જાની, અશોક કલસરીયા, તુષાર પાંચાણી, દશરથસિંહ સરવૈયા, હરેશ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











